Sunday, March 26, 2023

ખેડૂતો ૨-૩ દિૃવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદૃ થઇ...

નવીદિૃલ્હી,તા.૦૨ દૃેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહૃાું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદૃ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન...

બ્રિટનમાં રાહુલ ગાંધી નવા લુકમાં દૃેખાયા, પાંચ મહિના બાદૃ હળવો કર્યો...

નવીદિૃલ્હી,તા.૦૧ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં બ્રિટનની યાત્રા પર છે. જ્યાં તેઓ નવા લુકમાં દૃેખાઈ રહૃાા છે. તેમણે પોતાની દૃાઢીને ટ્રિમ કરાવી લીધું છે...

ઈન્સ્ટાગ્રામ રીલના ચક્કરમાં રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા ૨ના મોત

  નવીદિૃલ્હી,તા.૨૪ દૃેશની રાજધાની દિૃલ્હીમાં એક બી ટેક વિદ્યાર્થી સહિત બે યુવકોને રેલવે ટ્રેક પર રીલ બનાવવી ભારે પડી ગઈ. ટ્રેનની અડફેટે આવી જતાં બંનેના મોત...

મની લોન્ડિંરગ કેસમાં ઈડીની કાર્યવાહી, બેંગાલુરુની સહકારી બેંકના રૂ.૧૦૦૦ કરોડના કૌભાંડમાં...

નવીદિૃલ્હી,તા.૨૪ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પબ્લિક ફંડની છેતરિંપડી આચરવા બદલ બેંગાલુરુ સ્થિતિ સહકારી બેંક વિરુદ્ધની મની લોન્ડિંરગની તપાસના સંબધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક વ્યકિતની ધરપકડ...

કેજરીવાલ સરકારે કરી યોગીના કામની ’નકલ’, દિૃલ્હી રમખાણો અંગે મોટો નિર્ણય

નવીદિૃલ્હી,તા.૨૪ ઉત્તર-પૂર્વ દિૃલ્હીમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં કોમી રમખાણોમાં તોડફોડ મચાવનારા આરોપીઓથી નુકસાનની ભરપાઈ કરાવવાનો નિર્ણય લેવાયો છે. દિૃલ્હી સરકાર તરફથી રચાયેલી સમિતિ ઉત્તર-પૂર્વ દિૃલ્હી રમખાણ દૃાવા...

દૃુનિયાના સૌથી નબળાં નાગરિકો અંગે વાત કરવાની તાંતી જરુર : વડાપ્રધાન

નવીદિૃલ્હી,તા.૨૪ પીએમ મોદૃીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ય્૨૦ના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેક્ધના ગવર્નરોની પહેલી બેઠકને સંબોધી હતી. તેમણે કહૃાું કે અનેક દૃેશો ખાસ કરીને વિકાસશીલ...

હવે અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં પણ ભૂકંપ, ચીનમાં પણ જોવા મળી આ ભૂકંપની અસર

,તા.૨૩ તાઝિકિસ્તાનમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા ૬.૮ ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાઝિકિસ્તાનના મુર્ઘોબના ૬૭ કિલોમીટર પશ્ર્ચિમમાં...

સુપ્રિમ કોર્ટે દૃેશના તમામ પોલીસ સ્ટેશનોને આપ્યો આદૃેશ, પાલન ન થયું...

નવીદિૃલ્હી,તા.૨૩ કેન્દ્ર અને તમામ રાજ્યોને આદૃેશ આપ્યો છે કે એક જ મહિનામાં દૃેશના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવો, ગુજરાતમાં મોટાભાગના પોલસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવાયા...

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, હીટવેવથી આખા દૃેશમાં હાહાકાર મચશે...

નવીદિૃલ્હી,તા.૨૦ ભારતના ઉત્તરી ભાગમાં ફેબ્રુઆરીનો મહિનો ગુલાબી ઠંડી માટે ઓળખાય છે. ઠંડીની સિઝન વિદૃાય લેતી દૃેખાઈ રહી છે અને ગ્રીષ્મ ઋતુનું આગમન ધીમે ધીમે થઈ...

આસામના જોરહાટ જિલ્લામાં ચોક બજારમાં ભીષણ આગ, ૧૫૦ દૃુકાનો થઈ ગઈ...

જોરહાટ-આસામ,તા.૧૭ આસામમાં જોરહાટ જિલ્લામાં એક બજારમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ જેટલી દૃુકાનો બળીને ખાક થઈ ગઈ છે. પોલીસે...

26-03-2023

25-03-2023

error: Content is protected !!