Sunday, March 26, 2023

ભારતીય હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદૃની આગાહીનું એલર્ટ જારી કર્યું

નવીદિૃલ્હી,તા.૧૭ હવામાન વિભાગના ડેટા અનુસારજો તમને જણાવીએ તો, દિૃલ્હી-દ્ગઝ્રઇનું તાપમાન ઝડપથી વધી રહૃાું છે. જો કે રાત્રે ફૂંકાતા પવનથી લોકોએ રાહત અનુભવી છે. આગામી ૭૨...

કેન્દ્રીય રેલવે મંત્રીએ ભાજપના પ્રદૃેશ અધ્યક્ષ અને ખજુરાહોના સાંસદૃને નવા રૂટ...

ખજુરાહો-મધ્યપ્રદૃેશ,તા.૧૫ ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહી છે. ગત દિૃવસોમાં પીએમ મોદૃીએ મુંબઈમાં બે સેમી હાઈ સ્પીડ વંદૃે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી...

ન્યૂઝીલેન્ડમાં પુરની સાથે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ

વેિંલગટન,તા.૧૫ સાઈક્લોનની માર વેઠી રહેલા ન્યૂઝીલેન્ડમાં અત્યારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાઈ રહૃાા છે. ન્યૂઝીલેન્ડમાં લોઅર હટથી ૭૮ કિમી ઉત્તર પશ્ર્ચિમમાં રિક્ટર સ્કેલ પર ૬.૧ની તીવ્રતાનો...

બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો

બેંગલુરુ,તા.૧૫ બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેની ખાસિયત એ છે કે આ સૂટને પહેરીને વ્યક્તિ જેટ વિમાનની જેમ...

કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના અંદૃાજમાં કેમેરા સામે અનેક સવાલોના બેખૌફ થઈને આપ્યા...

નવીદિૃલ્હી,તા.૧૪ ચૂંટણીટાણે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના અંદૃાજમાં કેમેરા સામે આવ્યા અને અનેક સવાલોના બેખૌફ થઈને જવાબ આપ્યાં. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી...

પુલવામા પર થયેલા આતંકી હુમલાના ૪ વર્ષ પુરા થયા

નવીદિૃલ્હી,તા.૧૪ એક તરફ વેલેન્ડાઈન ડે ની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ આતંકીઓ દૃેશના જવાનો પર હુમલો કરવાની ઘાત લગાવીને બેઠાં હતાં. સવાર થઈ...

આ ફક્ત એરો ઇન્ડિયા શો નહીં, પરંતુ ભારતની તાકાત : પ્રધાનમંત્રી...

બેંગલુરુ,તા.૧૩ ભારતની સૌથી મોટી એરોસ્પેસ અને ડિફેન્સ એક્ઝીબીશન એરો ઈન્ડિયાના ૧૪માં સત્રનો આજથી પ્રારંભ થયો. પ્રધાનમંત્રી મોદૃીએ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું. રક્ષા અધિકારીઓએ કહૃાું કે ૫...

સર્વાઈકલ કેન્સરની રસી આ મહિનાથી જ માર્કેટમાં મળતી થઈ જશે?..શું હશે...

નવીદિૃલ્હી,તા.૧૦ કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને જ લોકોનું મન બેસી જાય છે. ડોક્ટરો પણ આ બીમારીની વાત થાય ત્યારે બચવાની શકયતાઓની ગણતરીની...

છત્તીસગઢના કાંકેરમાં ટ્રક અને ઑટો વચ્ચે અકસ્માત, ૭ બાળકોના મોત થયા

કાંકેર-છત્તીસગઢ,તા.૧૦ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક ભીષણ રોડ અકસ્માતમાં ૭ લોકોના મોત થઈ ગયા છે. આ દૃુર્ઘટનામાં ઓટો અને ટ્રકમાં જોરદૃાર અથડામણ થઈ હતી. ટક્કર...

કેન્દ્ર સરકારે ચીન અને અન્ય છ દૃેશોના મુસાફરો માટે મુસાફરીના નિયમો...

નવીદિૃલ્હી,તા.૧૦ દૃેશમાં કોરોનાના ઘટતા કેસોની વચ્ચે, કેન્દ્ર સરકારે ચીન અને અન્ય છ દૃેશોના મુસાફરો માટે મુસાફરીના નિયમો હળવા કર્યા છે. જો કે, ભારતમાં આવતા ૨...

26-03-2023

25-03-2023

error: Content is protected !!