Friday, October 7, 2022
Home રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

કોરોનાના ચેપની શંકાથી યુવતિને બસની બહાર ફેંકી

ઉત્તરપ્રદૃેશના મથુરા જિલ્લામાં કોરોના વાયરસની બીમારીનો ચેપ હોવાની શંકામાં એક યુવતિને કથિત રીતે બસમાંથી બહાર ફેંકવામાં આવતાં તેનું મોત થયું છે. મીડિયા અહેવાલ અનુસાર...

ગુજરાત, યુપી સહિત દૃેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ

દૃેશમાં આગામી બે દિૃવસમાં ભારે વરસાદૃની સંભાવના સમગ્ર દૃેશભરમાં ચોમાસું જામ્યું દૃેશમાં ચોમાસું જામી જતાં અનેક ભાગોમાં ભારે વરસાદૃ પડી રહૃાો છે. મોસમ વિભાગે...

ભારતમાં કોરોના દર્દૃીઓનો આંક ૭ લાખ ઉપર પહોંચ્યો

દૃેશભરમાં સક્રિય કેસોની સંખ્યા ૨.૫૩ લાખ પર પહોંચી ૪૨૫ લોકોના મોત થયા : ભારત યાદૃીમાં ત્રીજા ક્રમાંક દૃેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૨૪,૨૪૮ નવા...

ભારત એલએસી ઉપર વધુ ૩૫૦૦૦ સૈનિક તૈનાત કરશે

ચીનની નાપાક હરકતોનો જવાબ આપવા ભારત સજ્જ આ પગલાથી ૩,૪૮૮ કિલોમીટર લાંબી લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ પર યથાસ્થિતિ બદલાઈ જવાના આશા નવી દિલ્હી, તા....

ચીનની કંપની અલીબાબાને અમેરિકામાં પ્રતિબંધ કરવાની તૈયારીમાં ટ્રમ્પ

અમેરિકા અને ચીન વચ્ચે તણાવની પરિસ્થિતિ સતત વધી રહી છે. શોર્ટ વીડિયો એપ ટિકટોકને અમેરિકામાંથી બોરીયા બિસ્તરા બાંધવાનું કહૃાા પછી હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજરમાં...

ભારતમાં તૈયાર થયેલી કોરોના વાયરસની બે રસીઓનું માનવ પરીક્ષણ શરૂ: ICMR

ઉંદરો અને સસલાઓ પર સફળ પરીક્ષણ કર્યા બાદ માનવ પરીક્ષણને મંજૂરી મળી: ડો. ભાર્ગવ ન્યુ દિલ્હી, ભારતીય તબીબી સંશોધન પરિષદએ મંગળવારના રોજ કહૃાું કે કોરોના...

દેશ માં કોરોના વકર્યો: ૨૪ કલાકમાં રેકોર્ડ ૫૫ હજાર કેસ,૭૭૯ના મોત

એક  દિવસમાં સૌથી વધુ કેસ મામલે ભારત અમેરિકાને  ઓવરટેક કરવાની તૈયારી માં કુલ કેસો વધીને ૧૬.૩૯ લાખ પર પહોંચ્યા, અત્યાર સુધી ૩૫,૭૮૬ લોકોના...

પિતાની હિંમતને સલામ! ૧૦૬ કિમી સાયકલ ચલાવીને દીકરાને પરીક્ષા કેન્દ્ર પહોંચાડ્યો

કોવિડ-૧૯ જેવી મહામારીને લઇને જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બસો બંધ થવાના કારણે સામાન્ય લોકો પરેશાન છે. તો વિદ્યાર્થીઓ પણ કોરોનાના કારણે મુશ્કેલીમાં છે. મધ્ય...

ફેસબૂકે થાઈલેન્ડના ૧૦ લાખ લોકોને બ્લોક કરી દીધા

આ ગ્રૂપનું રાજાશાહીનો વિરોધ કરતું પ્લેટફોર્મ સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબુકમાં આ રીતે એક સાથે લોકોને બ્લોક કરાતાં તેના વિશ્ર્વમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા થાઇલેન્ડના રાજાની...

JK માં આતંકી હુમલો: ત્રણ આતંકી ઠાર, એક જવાન શહિદ

જમ્મુ કાશ્મીરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. આ દરમિયાન એક જવાન પણ શહીદ થઇ ગયો હતો. સૈન્યને...

07-10-2022

error: Content is protected !!