રામ મંદિરનુ નિર્માણ શરુ થતા જ કોરોનાનો વિનાશ થશે: મધ્યપ્રદેશના પ્રોટેમ...
કોરોના કાળમાં પણ નેતાઓ ગમે તેવા નિવેદન આપતા અચકાઈ રહૃાા નથી. મધ્યપ્રદેશના પ્રોટેમ સ્પીકર રામેશ્ર્વર શર્માએ વિવાદીત નિવેદન આપતા કહૃાુ છે કે, રામ મંદિરના...
ભારતમાં કોરોનાની સામે જંગ જીતવા વેકસિન જ માત્ર ઉપાય
હર્ડ ઈમ્યુનિટી બચાવનો વિકલ્પ નથી: કેન્દ્ર સરકાર
૪થી જૂન સુધી એક લાખ લોકો સાજા થયા અને ૩૦મી જુલાઈ સુધીમાં ૧૦ લાખથી વધુ દર્દીઓ...
એપલ બે લાખ કરોડની વેલ્યૂ ધરાવતી USની પ્રથમ કંપની
બે વર્ષ પહેલાં ૧ ટ્રિલિયન ડોલરની વેલ્યૂ હતી
ચોવીસ મહિનાના ટૂંકા ગાળામાં કંપનીના મૂલ્યમાં એક લાખ કરોડ ડૉલરનો જંગી વધારો નોંધાતા કંપનીની સિદ્ધિ
એપલ...
રાજ્ય અનામત માટે એસસી/એસટી સમુદાયમાં કેટેગરી બનાવી શકે
અનામત મુદ્દે સુપ્રિમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
એસસી/એસટી કોટામાં કેટેગરીના આધારે અનામતના ચુકાદા પર ફરીથી વિચારવાની જરૂર, કોર્ટે આ મામલો આગળ વિચાર માટે ૭...
રશિયાના વિમાનોએ યુએસના ન્યુક્લિયર બોંબરને ઘેરી લીધું
રશિયા અને નાટો વચ્ચે તણાવ વધુ વકર્યો
નાટોના સભ્ય અમેરિકાના બોમ્બર વિમાનો બ્લેક સી પરથી પસાર થતા રશિયાના વિમાનોએ તેમને ઘેરી લીધા
રશિયાના સુખોઈ-૨૭...
ભારતને મળી મોટી સફળતા: DRDOએ હાઈપરસોનિક સ્પીડ લાઇટનું સફળ પરીક્ષણ કર્યું
ભારતનું આ વિમાન દૃુશ્મન પર ૧૨૦૦૦ કિ.મી પ્રતિ કલાકની ગતિથી કરશે હુમલો
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ સોમવારે ઓડિશા તટ નજીક ડૉ. અબ્દૃુલ કલામ...
૨૧ સપ્ટેમ્બરથી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા ખુલશે:સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી
ઈન્સ્ટિટ્યુટ ખોલતા પહેલા ઉચ્ચ શિક્ષણ વિભાગની સલાહ લેવાની રહેશે
ઈન્સ્ટિટ્યુટમાં તૈયાર કરવામાં આવશે ક્વોરેન્ટીન સેન્ટર, ક્લાસ પૂર્વે પરિસરને સેનિટાઈઝ કરવાનું રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને...
યોગી સરકાર યમુના એક્સપ્રેસ-વે પર ફિલ્મ સિટી બનાવવા ૧૦૦૦ એકર જમીન...
લખનઉ,
હાલમાં મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે દૃેશની સૌથી ખુબસુરત ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવવાની વાત કરી હતી. આ પ્રોજેક્ટ પર હવે કામ પણ શરૂ થઈ ગયુ...
ટ્રમ્પ સામે જો બિડેનના જીતવાની શક્યતા ૮૬.૧ ટકા: ચૂંટણી સર્વેક્ષણ
આ પહેલા જીતવાની શક્યતા ૮૫.૮ ટકા દર્શાવાઇ હતી
અમેરિકાના પ્રમુખ પદની રેસમાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા હરિફ ઉમેદવાર જો બિડેન જોજનો આગળ નિકળી...
ભારતીય વાયુસેનાની પહેલી મહિલા અધિકારી વિજયલક્ષ્મી રમણનનું નિધન
ભારતીય વાયુસેનાની પહેલી મહિલા અધિકારી વિંગ કમાંડર(નિવૃત્ત) વિજયલક્ષ્મી રમણનનું ૯૬ વર્ષની વયે નિધન થયું છે. તેમના જમાઈ એસએલવી નારાયણે જણાવ્યું કે વિશિષ્ટ સેવા મેડલથી...