વિરોધ છતાં ભારત દ્વારા દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધપોત તૈનાત
ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો
ગેલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણ બાદ ભારતીય નૌસેનાનું મોટુ પગલું : તંગદિલીમાં વધારો
૧૫ જૂને પૂર્વી લદ્દાખની...
આઇડિયા-વોડાફોનની મોટી ઘોષણા: નામ બદલીને ફૈં કર્યું
વોડાફોન આઈડિયા લિમિટેડે સોમવારે એક મોટું એલાન કર્યું છે. કંપનીએ સોમવારે પોતાની બ્રાન્ડ રિલોન્ચ કરી છે. કંપનીએ ફૈંના રૂપમાં પોતાની રીતે જ રીબ્રાન્ડ કરી...
કોરોનાએ મચાવ્યો હાહાકાર, ૨૪ કલાકમાં ૯૨ હજાર કરતા વધુ નવા દર્દીઓ
૧૧૩૬ના મૃત્યુ સાથે દેશમાં મૃત્યુઆંક ૭૯૭૨૨એ પહોંચ્યો
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૪૮ લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં...
કૃષિ ખરડા મામલે વિરોધ પક્ષો સંગઠિત: ૨૫ સપ્ટેમ્બરે ‘ભારત-બંધ એલાન
ન્યુ દિૃલ્હી,
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં કૃષિ સંબંધિત ખરડાઓના મામલે વિરોધ-પ્રદર્શનો થઈ રહૃાાં છે. ત્રણેય ખરડા લોકસભામાં પસાર થઈ ચૂક્યાં...
પાકિસ્તાનમાં દૃુષ્કર્મનો ભોગ બનેલ મહિલાનો ટુ-ફીંગર ટેસ્ટ નહીં થાય
પાકિસ્તાનમાં બળાત્કારની પુષ્ટિ કરવા માટે મહિલાએ ટુ ફીંગર ટેસ્ટ (વર્જિનિટી) સામે વિરોધ ઉઠ્યો છે. દરમ્યાન ઇમરાન સરકારે કહૃાું છે કે બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓ...
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૪,૦૪૪ પોઝિટિવ કેસ નોંધાયા
કુલ કેસનો આંકડો ૭૬.૫૧ લાખે પહોંચ્યો, મૃત્યુઆંક ૧.૧૫ લાખને પાર
૭,૪૦,૦૯૦ દર્દીઓ સારવાર હેઠળ, ૬૭,૯૫,૧૦૩ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં...
વડાપ્રધાન મોદીએ ’ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફ્રેસિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશના ’ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ’ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ...
કુલ સંક્રમિતો ૮૩,૧૩,૮૭૬, કુલ મોત ૧,૨૩,૬૧૧, રિકવરી રેટ ૯૨%
છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૨૫૪ નવા કેસ નોંધાયા,૫૧૪ લોકોના મોત
અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૧,૨૯,૯૮,૯૫૯ સેમ્પલ ટેસ્ટ કરાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા...
કોરોના રસી: આજે વડાપ્રધાન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે
ન્યુ દિલ્હી,
દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનુ સંક્રમણ એકવાર ફરીથી જોર પકડી રહૃાુ છે. સંક્રમણના જોખમને જોતા જ્યાં દિલ્લીમાં કોરોના વાયરસ ટેસ્ટિંગની સંખ્યા...
દેશમાં કુલ કોરોના કેસની સંખ્યા ૯૭.૩૫ લાખ: મૃત્યુઆંક ૧.૪૧ લાખને પાર
૨૪ કલાકમાં વધુ ૩૨૦૮૦ પોઝિટિવ કેસ નોંધાયા
દેશમાં કાગડોળે કોરોનાની રસીની વાટ જોવાઈ રહી છે. જો કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો...