Sunday, March 26, 2023

તાજ મહેલમાં બોમ્બની ખોટી અફવા ફેલાવનારની ધરપકડ

વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ આગ્રાના તાજ મહેલમાં વિસ્ફોટક રાખવાની સૂચના મળવાથી ખળભળાટ મચી ગયો હતો. આ સૂચના મળ્યા પછી બીડીએસની સાથે સીઆઇએસએફની ટીમ તત્કાળ...

કોરોનાએ ૩ મહિનાનો રેકોર્ડ તોડ્યો, ૨૪ કલાકમાં ૨૮ હજારથી વધુ લોકો...

મોતના આંકડામાં ઉછાળો, ૨૪ કલાકમાં ૧૮૮ લોકોના મોત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં વધુ ૨૮,૯૦૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા...

૧૬૦ દિવસ બાદ દૈનિક કોરોના કેસ ૬૦ હજારને પાર

૨૪ કલાકમાં સૌથી વધુ ૬૨૨૫૮ નવા કેસ, ૨૯૧ના મોત   મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં...

કોરોનાએ બધા રેકૉર્ડ તોડ્યા, ૧.૧૫ લાખ નવા કેસ, મૃત્યુનો આંકડો ચિંતાજનક

કોરોનાના ૫૯,૮૫૬ દર્દીરિકવર થયા, ૬૩૦ લોકોના જીવ ગયા, સંક્રમણનો કુલ આંકડો વધીને ૧,૨૮ કરોડે પહોંચ્યો   કોરોના વાયરસ મહામારીએ દેશમાં હવે ભયાનક રૂપ લેવાનુ શરૂ...

કોરોનાના કેસમાં ફરી ઉછાળો, એક દિવસમાં૩.૮૨ લાખ નવા કેસ, ૩૭૮૦ના મોત

જીવલેણ કોરોનાની બીજી લહેર ભારતને વધુ મજબૂતાઈથી પોતાના ભરડામાં લઈ રહી છે. દેશના આશરે ૧૫ જેટલા રાજ્યોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. છેલ્લા ૨૪...

વધુ એક મોરચે મોંઘવારીનો ઝાટકો, ૧ જૂનથી વિમાની મુસાફરી થશે મોંઘી

વિમાનોના ભાડામાં કેન્દ્રએ ૧૩થી ૧૫ ટકાનો વધારો ઝીંક્યો   હવે હવાઇ મુસાફરી કરનારાઓએ તેમના ખિસ્સા વધુ ખીલાવવા પડશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનની ટિકિટના ભાવમાં...

ક્રાયોજેનિક એન્જીનમાં ખરાબી આવતા ઈસરોનું EOS-03 મિશન ફેલ

  મિશન કંટ્રોલ સેન્ટરને રોકેટના ત્રીજા સ્ટેજમાં લાગેલા ક્રાયોજેનિક એન્જિનથી ૬:૨૯ મિનિટે સિગ્નલ અને આંકડા મળવા બંધ થઈ ગયા હતા   દૃેશના ૭૫માં સ્વતંત્રતા પર્વની તૈયારીઓ...

પૂર્વી લદ્દાખમાં હોટ સ્પ્રિંગ વિસ્તારને ચીની સૈનિકોએ ખાલી કરી દૃીધો છે...

ભારતના પાડોશી દૃેશ ચીને પહેલીવાર કહૃાું છે કે પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના હોટ સ્પ્રિંગ વિસ્તારને ખાલી કરી દૃીધો છે....

લખનઉમાં શરીરમાં મળદ્વાર વિના જન્મેલ બાળકનું સફળ ઓપરેશન

રાજધાની લખનઉ બલરામપુર હોસ્પિટલમાં પાંચ દિવસના નવજાતની જટિલ સર્જરી કરીને તેનો મળદ્વાર બનાવ્યો. બાળક હવે સ્વસ્થ છે. ડોક્ટરોએ જણાવ્યું કે જન્મ સમયથી જ બાળકને...

બાંદ્રા-વરલી સી લિંક પર મોટો અકસ્માતમાં ૫ લોકોના મોત અનેક થયા...

મુંબઈમાં વહેલી સવારે પ્રખ્યાત બાંદ્રા-વરલી સી લિંક પર મોટો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા...

26-03-2023

25-03-2023

error: Content is protected !!