બર્ફીલા તોફાન આગળ દુનિયાની મહાસત્તા અમેરિકા લાચાર: ૧ કરોડ લોકો સંકટમાં
વીજ પુરવઠો ન મળવાથી વેક્સિનના ૮,૦૦૦થી વધુ ડોઝ બગડી ગયા
અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં ખતરનાક બર્ફીલા તોફાનના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ...
સ્વદૃેશી કોવેક્સિનને બીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી, ૭ સપ્ટેમ્બરથી થશે શરૂ
કોરોના વાઈરસને રોકવા માટે ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી સ્વદૃેશી કોવેક્સિનને ડ્રગ રેગુલેટરીએ ટ્રાયલના બીજા તબક્કાની મંજૂરી આપી દીધી છે. સૂત્રો અનુસાર...
કોરોનાના ગંભીર દર્દીઓનેસ્ટીરોઇડ આપવી જોઇએ: WHO ની ભલામણ
વિશ્વવ્યાપી અધ્યયનોએ પુષ્ટિ આપી છે કે કોવિડ-૧૯ રોગચાળામાં સ્ટીરોઇડ્સ જીવન બચાવી શકે છે, જેના પરિણામે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નવી ભલામણ કરવામાં આવી છે...
કોરોના મહામારી ફેલાયા બાદ આજે પ્રથમ વાર વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે...
૨૦૨૦માં કોરોના વાઈરસ મહાબીમારી ફેલાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી જ વાર વિદેશ પ્રવાસે જવાના છે. તેઓ આવતીકાલે બાંગ્લાદેશ જશે. આ પ્રવાસ બે-દિવસનો...
ઇઝરાયલ અને યૂએઇ વચ્ચે ઐતિહાસિક શાંતિ સંધિ કરાવવામાં ટ્રમ્પ સફળ રહૃાા...
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. નોર્વેના સાંસદૃે ટ્રમ્પને ઇઝરાયલ...
WHO એ ફાઇઝર અને બાયોનેટકની કોરોના રસીના તત્કાળ ઉપયોગને મંજૂરી આપી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાઇઝર અને બાયોનેટકની કોરોના વાયરસ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. મંજૂરી આપ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું હતું...
ડિઝલના ભાવ મુદ્દે ૨૬ ફેબ્રુઆરીએ ૧ કરોડ ટ્રકોના પૈડા થંભી જશે
ધ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ્સ કોંગ્રેસે સરકારને ૧૪ દિવસનું અલ્ટીમેટમ આપ્યું
ડીઝલના ભડકે બળતા ભાવો, ઈ-વે બિલ સંબંધિત મુદ્દાઓ અને સ્ક્રેિંપગ પોલિસી વગેરે બાબતે...
વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી એક સ્થાન સરકી છઠ્ઠા સ્થાને...
એલન મસ્ક ચૌથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા
વિશ્વના ટોપ-૧૦ ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી એક સ્થાન નીચે ખસી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. રિલાયન્સના શેરના...
દેશમાં કોરોનાના કુલ કેસ ૯૧ લાખને પાર: કુલ મૃત્યુઆંક ૧,૩૩,૭૩૮એ પહોંચ્યો
૨૪ કલાકમાં વધુ ૪૪૦૫૯ પોઝિટિવ કેસ નોંધાયા
ન્યુ દિલ્હી,
દેશમાં સતત ૧૬માં દિવસે કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસની સંખ્યા ૫૦ હજારથી ઓછી નોઁધાઈ છે, જેના...
દેશમાં કોરોનાની બુલેટ ગતિ: ૨૪ કલાકમાં ૭૨,૩૩૦ નવા કેસ
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો પોણા ૬ લાખને પાર
ભારતમાં ૨૪ કલાકમાં નોંધાતા કોરોનાના કેસમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. મંગળવારે જેટલા કેસ નોંધાયા...