તુર્કીમાં વિશ્ર્વનો સૌથી લાંબો લટકતો પુલ બનાવાયો
યુરોપ અને એશિયાને જોડતો વિશ્ર્વનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. તુર્કીમાં બનેલો આ પુલ અનેક રીતે ખાસ છે....
દિલ્હીમાં એસિડ એટેક પર ગુસ્સામાં ગૌતમ ગંભીર, “શબ્દૃોથી ન્યાય નહીં જાહેરમાં...
દિલ્હીમાં સ્કૂલની વિદ્યાર્થિની પર એસિડ હુમલાની ઘટનાએ તો ઘણા ઉભા કર્યાં સવાલો
દિલ્હીમાં એક સ્કૂલની વિદ્યાર્થિની પર એસિડ હુમલાની ઘટનાએ ઘણા સવાલ ઉભા કર્યાં છે....
નવા કોરોના સ્ટ્રેન વચ્ચે UK એ ઓક્સફર્ડની રસીને તત્કાળ મંજૂરી આપી
૪ જાન્યુઆરીથી વેક્સિન આપવાની કામગીરી શરુ કરાશે: બ્રિટન સ્વાસ્થ્ય મંત્રી
આગામી સપ્તાહથી આ વેક્સિન પણ સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ થઈ જશે,નવા વર્ષના પ્રારંભથી...
કોરોનાનો નિયમ તોડનારને કીમ જોંગ ઉને ગોળીથી ઉડાવી દીધો
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન નો ક્રુર ચહેરો એકવાર ફરી સામે આવ્યો છે. આ વખતે કોરોના વાયરસ નિવારણ માટે બનાવવામાં આવેલા નિયમોના ઉલ્લંઘન...
કોરોના રસી: આજે વડાપ્રધાન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે
ન્યુ દિલ્હી,
દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસનુ સંક્રમણ એકવાર ફરીથી જોર પકડી રહૃાુ છે. સંક્રમણના જોખમને જોતા જ્યાં દિલ્લીમાં કોરોના વાયરસ ટેસ્ટિંગની સંખ્યા...
મુંબઇમાં અનારાધાર વરસાદ: ૧૧ ઇંચ વરસાદથી શહેર પાણી-પાણી
દાદર, કુર્લા સ્ટેશન પર ભરાયા પાણી, વરસાદે ૨૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
મુંબઇ,
મુંબઇમાં મોડીરાતથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ...
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી: હાલ વેન્ટિલેટર સપોર્ટ પર
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત બુધવારે વધારે ખરાબ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહૃાું છે કે, ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમની તબિયત વધારે લથડી...
પેન્ટાગોનનો ખુલાસો: ચીન પોતાના પરમાણુ વોરહેડને બમણા કરવાના પ્રયત્નોમાં
પોતાની વિસ્તારવાદી આદતો અને કોરોના મહામારીના કારણે અલગ થલગ પડી ગયેલું ચીન પોતાના પરમાણુ હથિયારોને બમણા કરવાની તૈયારી કરી રહૃાું છે. પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં...
ચીનની કંપની અલીબાબાને અમેરિકામાં પ્રતિબંધ કરવાની તૈયારીમાં ટ્રમ્પ
અમેરિકા અને ચીન વચ્ચે તણાવની પરિસ્થિતિ સતત વધી રહી છે. શોર્ટ વીડિયો એપ ટિકટોકને અમેરિકામાંથી બોરીયા બિસ્તરા બાંધવાનું કહૃાા પછી હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજરમાં...
મુંબઈમાં ગણેશ વિસર્જન માટે કરવું પડશે ઓનલાઈન બુિંકગ
કોરોના સંકટને જોતા બીએમસીનો મોટો નિર્ણય
કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધુમ શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે કોરોના સંકટને ટાળવા માટે બૃહદમુંબઈ...