Wednesday, March 29, 2023

કોરોના કાળમાં ટેક્નોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી: મોદી

વ્યપાર સ્તર સાથે લોકોના જીવન સ્તરમાં પણ બદલાવ આવશે,ગ્લોબલાઇજેશન સાથે આત્મનિર્ભરતા જરૂરી,બીપીઓમાં પરિવર્તન માટે યુવાનો માટે વધુ તકો   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારએ આઇઆઇટી દિલ્હીના...

શ્રી નરેન્દ્ર મોદી વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોની સાથે બેઠક કરી...

બેઠકમાં તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદૃશોથી વેક્સિન વિતરણની રણનીતિ પર ચર્ચા, કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અનેકવાર રાજ્યો સાથે બેઠક કરી નવી દિૃલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી કોવિડ-૧૯ની...

ફીફા વિશ્ર્વકપમાં જીતની ઉજવણી બાદ આર્જેન્ટીનામાં ૧૨૯ ટકા વધ્યા કોરોના કેસ

તાજેતરમાં કતારમાં ફીફા વિશ્ર્વકપ ૨૦૨૨ સમાપ્ત થયો છે. વિશ્ર્વભરના લાખો લોકો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આર્જેન્ટીનામાં વિશ્ર્વકતમાં જીતની ઉજવણી હજુ પણ ચાલી રહી...

દિલ્હી-ઉત્તરપ્રદૃેશ, સહિત ભારતમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની ચેતવણી

શીતલહેર આવશે પાછી!.. હવામાન વિભાગે આપી ચેતવણી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર કોલ્ડવેવ જોવા મળશે : હવામાન વિભાગ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી...

એકલા બેસી કાર ચલાવનાર વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કોરોનાના સંક્રમણને અટકાવવાના નામે દિલ્હી સહિત આખા દૃેશની પોલીસ લોકોને દડં ફટકારવામાં લાગી પડી છે. આ સિલિસિલામાં કારમાં એકલા...

વડાપ્રધાન મોદી સિવાય દરેકને સેના પર ભરોસો છો: રાહુલ ગાંધી

ચીન સાથેના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાનો સરકાર પર પ્રહાર લદ્દાખમાં ચીની સેનાની ઘુસણખોરીને લઇને કોંગ્રેસ અને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી...

સર્વાઈકલ કેન્સરની રસી આ મહિનાથી જ માર્કેટમાં મળતી થઈ જશે?..શું હશે...

નવીદિૃલ્હી,તા.૧૦ કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને જ લોકોનું મન બેસી જાય છે. ડોક્ટરો પણ આ બીમારીની વાત થાય ત્યારે બચવાની શકયતાઓની ગણતરીની...

વડાપ્રધાન મોદીની ચેતવણી છતાં ગૃહમાં ભાજપના ૧૦ સાંસદો હાજર નહીં

ગયા અઠવાડિયે મંગળવારે યોજાયેલી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાને તમામ પક્ષના સાંસદોને ચેતવણી આપી હતી કે તમારી આદત બદલો નહીંતર પરિવર્તન થશે. સોમવારે પ્રશ્ર્નકાળ દરમિયાન...

આજનું ભારત, મહાત્મા ગાંધીનું ભારત નથી રહૃાું: ફારુક અબ્દૃુલ્લા

ભારતની વર્તમાન સરકાર ભરોસાપાત્ર રહી નથી જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય પછી અહીંના તમામ નેતાઓને દૃેખરેખ હેઠળ લેવામાં આવ્યા હતા....

દૃુનિયાની સૌથી ઘાતક ક્રૂઝ મિસાઇલ જિરકોનનું રશિયાએ સફળ પરીક્ષણ કર્યું

ભારત પાસે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ છે.જે દૃુનિયાની સૌથી ખતરનાક ક્રુઝ મિસાઈલ્સ પૈકીની એક ગણાય છે.જોકે હવે રશિયાએ મધ્ય એશિયામાં અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે ચાલી...
error: Content is protected !!