આરબીઆઇની ચેતવણી, કોરોના કાબુમાં નહીં આવે મોંઘવારી વધશે
દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે આરબીઆઈએ ગઇ કાલે કહૃાું કે, જો તેના પર કાબુ નહીં કરાય તો તેનાથી માલ-સામાનની હેરાફેરી પર લાંબા સમય સુધી...
વાઇસ ચેરમેન પદ માટે મતદાન પ્રક્રિયા યથાવત રખાઈ
અમૂલનાં ચેરમેનપદે રામિંસહ પરમાર બિનહરીફ ચૂંટયા
અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનીની નિયુક્તિ માટે પ્રાંત અધિકારી જે.સી. દલાલની હાજરીમાં મતદાન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય...
લેટના પઝેશનમાં વિલંબ થશે તો બિલ્ડર્સ હોમ બાયર્સને વાર્ષિક ૬% વ્યાજ...
સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદૃેશ આપતા જણાવ્યું
પઝેશનમાં ૩૬ મહિનાથી વધુનો વિલંબ થશે તો પઝેશન સુધી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના હિસાબથી પેનલ્ટી આપવી પડશે
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ...
પ્રધાનમંત્રીએ કહૃાું “જડમૂળથી ઉખાડી ન ફેંકીએ ત્યાં સુધી અટકીશું નહીં”
પ્રધાનમંત્રીએ આતંકવાદ પર પ્રહાર કર્યો
આતંકવાદ પર લગામ કસવા માટે ’નો મની ફોર ટેરર’ સંમેલનમાં પીએમ મોદીએ શુક્રવારે કહૃાું કે આતંકનો એક હુમલો બધા પર...
ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની કેદૃીઓ જેવી હાલતનો વીડીયો થયો વાઈરલ
ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેક વર્તાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ચીનમાં લોકોને એક પ્રકારની જેલમાં કેદ...
ઇન્ડિયન એરફોર્સ ૧૧૪ મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાની તૈયારીમાં
ભારતીય વાયુસેના વારંવાર પોતાની તાકાત વધારવામાં જ લાગી છે. રાફેલ અને તેજસ પછી વાયુસેના ૧૧૪ મલ્ટીરોલ ફાઈટર વિમાનની ખરીદી કરવાની તૈયારી કરી રહૃાું છે....
કોરોના વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી
આજથી સમગ્ર દેશમાં વેક્સીનનો ડ્રાઈ રન શરુ થશે
ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલ વિશેષ પેનલે આ વિશે નિર્ણય કર્યો
નવા વર્ષની શરૂઆત સાથે...
વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબીમુક્ત બનાવવાનું પ્રધાનમંત્રી મોદૃીનું વિઝન
નવીદિૃલ્હી,તા.૨૪
ટીબી રોગ એ માત્ર જાહેર આરોગ્યની જ સમસ્યા નથી. તે દૃેશ તેમજ સમાજની આર્થિક અને સામાજિક સમસ્યા પણ છે. ટીબી (ક્ષય) માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના...
ડબલ્યુએચઓ ચીફ પર ઇથોપિયાના નરસંહારમાં મદદ કરવાનો આરોપ મૂક્યો
કોરોના મહામારીને છુપાવામાં ચીનની મદદ કરવાના આરોપમાં ઘેરાયેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસ વધુ એક આરોપમાં ખરાબ રીતે બરાબરના ઘેરાયા છે. ટેડ્રોસની...
ગૂગલના CEO સુંદર પિચાઇએ પ્રધાનમંત્રી મોદીને મળીને કહૃાું, “શાનદાર મુલાકાત માટે...
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત
ગૂગલના સીઇઓ ભારતમાં ગૂગલની સૌથી મોટી ઇવેન્ટ ગૂગલ ફોર ઇન્ડીયાની ૮મી એડિશનમાં સામેલ થવામ આટે ભારત...