રાજુલા
સ્વ.રમાબેન વ્રજલાલ ગોંડલીયા તા.22-1-25ને બુધવારનાં રોજ રામચરણ પામેલ છે. તેઓ રઘુવીરભાઇ તથા જગદીશભાઇનાં માતુશ્રી થાય. તેઓ કૃણાલભાઇ તથા જીગરભાઇના બા તથા રાજુભાઇ, ભરતભાઇ, કનુભાઇ, ભાવેશભાઇ, શૈલેષભાઇ, વિજયભાઇનાં કાકી થાય છે.
બગસરા
હુસેનભાઈ હા.મુ.તૈયબઅલી ત્રવાડી સિલાણા વાળા ઉ.વ.82 તે કૂબરાબેન તાહેરઅલી હિરાણી ગાધડકા વાળા ચિતલના શોહર તે મ.અબ્બાસભાઈ મ.ઈસ્માઈલભાઈ જક્યુદીનભાઈ રશીદાબેન હાતીમભાઈ સદીકોટ મ.નફિસાબેનના ભાઈ તે મુન્નવરભાઈ મરીયમબેન ઇમરાનભાઈ લોખંડવાળા મુનિરાબેન ઈસ્માઈલભાઈ સદીકોટ બાવાજી તા.25/1ને શુક્રવારના રોજ બગસરા મુકામે વફાત થયાછે તેમની ઝિયારતના સિપારા તા.25/1ને શનિવારના રોજ 11 કલાકે વજીહી મસ્જિદ બગસરા મુકામે રાખેલ છે.
અમરેલી
બળેલ પીપરીયા નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ. નટવરભાઇ શિવશંકરભાઇ ભટ્ટના પુત્ર ભાસ્કરભાઇ નટવરભાઇ ભટ્ટ ઉ.વ.55 તે સુર્યકાંતભાઇ તથા ધર્મિષ્ઠાબેન તથા રેણુકાબેનના ભાઇ તેમજ રાજકોટ ગુણવંતભાઇ અંબાશંકરભાઇ ભટ્ટના ભાણેજ મોરબી સ્વ. કાંતીભાઇ નરભેશંકરભાઇ વ્યાસના જમાઇ તા.23-1-25 ને ગુરૂવારના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું બેસણું અમરેલી મુકામે તા.25-1-25 બપોરના 3 કલાકથી 5.30 રાખેલ છે. સ્થળ : પ્રમુખ સ્વામી નગર, લાઠી રોડ, અમરેલી રાખેલ છે…