અમરેલીમાં વધુ બે પોઝીટીવ સાથે કુલ આંક 6

અમરેલી,અમરેલી સીવીલ હોસ્પીટલમાં વધુ બે કેસો આવતા કોરોના પોઝીટીવનો કુલ આંકડો 6 નો થયો છે. અગાઉ 4 કેસોમાં બેનો વધારો થતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.