બગસરા પાસે બળદ ગાડુ તણાતા ચાર તણાયા

બગસરાના ખીજડીયા નજીક બળદગાડુ તણાતા એક જ પરિવારના ચાર લોકો તણાઈ ગયા હતા જ્યારે
3નો બચાવ થયો હતો એક બળદનું મોત તણાઈ જનાર પરિવાર વાડીએથી ઘેર આવી રહ્યો હતો વહીવટી તંત્ર દોડયું