ખાંભાનાં ખડાધાર, દલડી, ડેડાણ, હનમાનગાળા, નાનુડી, ખાંભા, નાની ધારી, ભાડ, ચક્રાવા, કંટાળા, પચપચીયા અને શાળવા તથા ઉનાના ભાચા, કાંધી, કીલાવડ, તુલસીશ્યામ, દોઢીનેશ સહિતના વિસ્તારોમાં અસર
વિખ્યાત ધાર્મિક સ્થળ હનુમાનગાળા નજીક ભુકંપનું કેન્દ્ર બિંદુ : જમીનમાં 5 કિ.મી.ની ઉંડાઇએ ધરતીમાં સળવળાટ થયો : ખાંભા પંથકના ગામડાઓમાં અસર