અમરેલી જિલ્લામાં  પાંચમો પોઝિટિવ કેસ આવ્યો .

સવારે  કોરોના ના ચાર દર્દીઓના  રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ  બપોરે  મહુવા દવાખાને દાખલ કરેલ  રાજુલા વાવેરા ગામ ના  એક દર્દીનો રિપોર્ટ  પોઝિટિવ આવતા  આજના કેસની સંખ્યા પાંચ થઈ છે  અને કુલ પોઝિટિવ 57 થયા છે