અમરેલી જિલ્લાના રાખીના બગીચા પ્લોટ વિસ્તારમાં રહેતા ૭૮ વર્ષના મગનભાઈ માધાભાઈ કોટડીયા નામના વૃદ્ધ નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તેમને ૨૪મીએ દાખલ કરી સેમ્પલ લેવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા હતા