રાજુલામાં કોરોનાને કારણે રત્નકલાકારોમાં મંદીનો અજગર ભરડો

  • દિવાળીનાં દિવસે નજીક છતાં હીરા ઉદ્યોગમાં ભયાનક મંદી
  • મોટા ભાગનાં રત્ન કલાકારો રોજગારી માટે ફાફા મારે છે પણ રોજગારી મળતી નથી

રાજુલા,
દિવાળી નજીક આવી હોવા છતાં હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી છે રાજુલામાં અઢીસો જેટલી ઘંટીઓ છે અને 6000થી 7000 જેટલા હીરાના કારીગરો પરંતુ હાલ હીરા ઉપર ખરીદી. માટે બહાર માલ સપ્લાય થતો નથી સૌરાષ્ટ્રનું હીરાનું મુખ્ય સેન્ટર સુરત અને મુંબઈ કોરા ના કારણે 70% કારખાનાઓ બનશે જેના કારણે હીરાને લેતી-દેતી થતી નથી હીરાના ઉદ્યોગમાં મંદી છે તેમજ સુરત ઉદ્યોગ . કોરાના ને કારણે મરણ પથારીએ પડ્યો છે અને કારીગરો વતન માં ચાલી આવતા હોવાથી હીરા ઉદ્યોગ મરણ પથારીએ છે ભાગી ગયો છે જેથી સૌરાષ્ટ્રના જે હીરાઓ સુરતમાં જતા હતા હીરા ઉદ્યોગકારો ખરીદી કરતા હતા તેમાં હવે માત્ર 50 ટકા ખરીદી રહી છે રત્નકલાકારો પહેલા રોજના 500 થી 1000 નું કામ કરતા હતા તે માત્ર હવે ત્રણસોથી ચારસો કામ કરતા હતા બીજી તરફ ખેતીકામ ગામમાં અને ઉદ્યોગોમાં કોઈપણ મંજૂરી માટે જાય છે ત્યાં સામાન્ય રીતે 500 જેટલું રોજ મળશે ત્યારે રત્નકલાકારો અને માંડ માંડ 400 રૂપિયા 10 કલાક ના મળે છે દિવાળી ટાંકણે રત્ન કારીગરોને હીરાના માલિકો ઉપાડ આપી શકે તેવી સ્થિતિ નથી જેથી કારીગરો હવે દિવાળીમાં જે ખરીદી કરવા માટે કપડા લેવા કે ઘર વસ્તુ લેવા માટે દોડધામ કરતા હતા તે આ વર્ષે દિવાળી ટાંકણે ખરીદી કરી શકશે નહીં . અને ભયંકર મંદી રત્નકલાકારોમાં જોવા મળે છે. કોરા ના કારણે આ વિસ્તારના રત્નકલાકારો ભારે મંદીમાં સપડાશે હીરા ના કારખાનાના માલિક પ્રવીણભાઈ સાવલિયા ભમર વાળાએ જણાવ્યું હતું.