અમરેલીનાં વિજ કર્મચારીઓ દ્વારા સરકારનાં પરિપત્રની હોળી

અમરેલી,
ઉર્જા કર્મચારી સંકલન સમિતિ દ્વારા આંદોલનનાં અંતે મોડી રાત્રે સમાધાન થતાં હડતાલનો અંત આવ્યો છે. હડતાલ દરમિયાન ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિર્તિ હેઠળ જીયુવીએનએલ સહિત ની સાત કંપનીઓ ના માન્ય યુનિયનોારા પપ000 કર્મચારીઓના તા.1/1/ર016 થી એલાઉન્સ આપવાના બાકી હોય, તે બાબતે ર્ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિર્તિ – દ્રારા આજ થી એક માસ પહેલા એટલે કે તા. 1પ/1ર/ર0ર0 ના રોજ આંદોલન ની નોટીસ આપવામાં આવેલ હતી. સરકારશ્રી અને મેનેજમેન્ટ દ્વારા આ નોટીસ ના અનુસંધાને હજુ સુધી કોઈ હકારાત્મક વલણ દાખવવામાં આવેલ નથી. ઉલ્ટાનું પપ000 કર્મચારીઓ ના હકના ભથ્થાઓ તા. 1/1/ર016 ના બદલે 1/1/ર0ર1 ના રોજ થી આપવા પરીપત્ર બહાર પાડેલ છે. જેના કારણે દરેક કર્મચારીના પિરવાર ને માતબર રકમ ગુમાવવાનો વારો આવેલ છે. આ પરીપત્ર સંપુર્ણપણે કર્મચારીઓના હિતમાં નથી. જેથી કોઈ પણ કર્મચારીઓ ને તે માન્ય નથી. પરીપત્ર થી કર્મચારીઓ અને તેમના પિરવારજનો ખુબ જ હતાશ થયેલ છે. આજરોજ પીજીવીસીએલ અમરેલી ના આ સમિતિ ના હેઠળ ના તમામ મેમ્બરો એ પિરવાર સાથે સરકાર શ્રી અને મેનેજમેન્ટ ના આ પરીપત્ર ની કાળી પટ્ટી ધારણ કરી હોળી કરેલ છે. સરકારશ્રી અને મેનેજમેન્ટ આ બાબતમાં હકારાત્મક વલણ નહિં દાખવે તો અમરેલી પીજીવીસીએલ ના 1400 કર્મચારી તથા સમગ્ર ગુજરાત ના પપ000 કર્મચારીઓ ર1 મી થી અચોકક્સ મુદત ની હડતાળ પર જવાના હતા.ગણીઓ સંતોષાતા મોડી રાત્રે આંદોલનનો અંત આવ્યો : કર્મચારીઓ, અધિકારીઓમાં ખુશી