સ્મિથે કરિયરની ૩૧મી ફિફટી મારી

સ્ટીવ સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતાં કરિયરની ૩૧મી ફિફટી મારી હતી. તેણે ૭૪ બોલમાં ૭ ફોરની મદદથી ૫૫ રન કર્યા હતા. તે સિરાજની બોલિંગમાં ગલીમાં રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો. સ્મિથે રિવ્યૂ લીધો હતો, પરંતુ તેને પેવેલિયન ભેગું જ થવું પડ્યું હતું.