આજકાલ મિથન ચક્રવર્તીની આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત ખુબ ચર્ચામાં છે, મિથુન ચક્રવર્તીની રાજકીય ઇનિંગની અટકળો પણ લોકો લગાવી રહૃાાં છે. ત્યારે આ બધાની વચ્ચે તેમની પુત્રવધુએ ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. મિથુનની દિકરાની પત્ની મદાલસા શર્માએ ઇન્ટરનેટ પર પોતાની હૉટ તસવીરો વાયરલ કરી છે.
જે ફેન્સની વચ્ચે ખુબ લાઇક્સ થઇ રહી છે. ખરેખરમાં મદાલસા શર્માએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને હજારોની સંખ્યમાં લાઇક્સ મળી રહૃાાં છે.