- સમગ્ર એપ્રિલ મહિનો રાજુલા પંથકને કોરોનાને કારણે ઘાતક નિવડયો : સમગ્ર તાલુકામાં અરેરાટી વ્યાપી
રાજુલા,રાજુલા નગરપાલિકા માં આજે મોતના આંકડા અંગે તપાસ કરતા એપ્રિલમાં 38 લોકોના મોત થયાનું અન્ય 108 જેટલા મોત થયાનું બહાર આવ્યું . રાજુલા નગરપાલિકા ર્બપૈગ માં મોત38 થયાનું જણાવ્યું હતું. રાજુલા શહેરમાં હજી કોરોના મહામારી ના કારણે રેકોર્ડ 38 બતાવ્યા છે બારોબાર કેસ હજી નોંધાયા નથી પરંતુ અનેક મહાનુભાવો પણ મોતને ભેટયા હતા આવા અનેક મહાનુભાવો રાજુલા શહેર ના કોરો ભરખી ગયો . રોજના સાતથી આઠ કેસ હતા છતાં વહીવટીતંત્ર દ્વારા એક જ રોજ બતાવવામાં આવી છે. થોડા સમય પહેલા તો દરરોજ 7થી 8 અંતિમ ઘરમાં આવતા હતા ત્યારે સરકારના ચોપડે માત્ર એપ્રિલમાં કોરોના 38 દર્દીઓ જ રાજુલા નગરપાલિકામાં નોંધણી થઈ છે આમ ગમે તે કારણે અનેક મોત થયા હોવા છતાં વૃદ્ધાવસ્થાના કારણે કોઈ નગરપાલિકામાં પણ લખાયા નથી