રાજુલામાં અતિવૃષ્ટીને કારણે લોકોને એલર્ટ કરાયા

 • પોલીસ મદદની જરૂર પડે તો સંપર્ક કરવા અનુરોધ
  રાજુલા,
  તા. 16/9/21 અને 17/9/21 ના ભારે વરસાદના સંજોગમાં જનતાને જણાવવામાં આવે છે કે, રાજુલા શહેર તથા રાજુલા તાલુકા વિસ્તા રમાં કોઝવે, ડેમ, પુલ અની નીચાણવાળા વિસ્તા માં તકેદારી રાખવા એલર્ટ આપવામાં આવે છે. તેમજ ભારે વરસાની આગાહીને ધ્યાને લઇ કોઇ વિસ્તારમાં પોલીસ મદદની જરૂર પડયે સંપર્ક કરવા વિનતિ.
  આર. એમ. ઝાલા સાહેબ – પોલીસ ઇન્સપપેકટર મો. 99252 29106
  હિંમતભાઇ એલ. રાઠોડ એએસઆઇ ટાઉન બીટ મો.97244 29453
  ભાવેશભાઇ ડી. અમરેલીયા એએસઆઇ આગરીયા બીટ મો.70168 56230
  નવઘણભાઇ બી. સિંધવ એએસઆઇ વાવેરા બીટ મો.82383 83888
  નિરજકુમાર બી દાફડા એએસઆઇ હિંડોરણા બીટ મો.96242 05463
  ભરતભાઇ એમ. વાળા યુએચસી ટાઉન બીટ મો.99099 40093