જીવાઈ સતાધાર નજીક બસ સળગી

ઢસા, ભાવનગર રાજકોટ હાઇવે પર એસ.ટી બસ સળગી ઉઠતા ડ્રાઈવર તેમજ કન્ડકટર ની કાળજી ના લીધે મુસાફરો નો આબાદ બચાવ કરાવવામાં આવ્યોજેમાં પ્રાપ્ત માહિતી મુજબ અંદાજે 45 થી 50 પેસેન્જર હતા ધારી ફતેપુરા બસ હતી રાત્રીના બે વાગ્યા આજુબાજુ રાત્રીના સળગતાં હાઇવે પર નાસ ભાગ સર્જાયો હતો જેમાં પેસેન્જર નો આબાદ બચાવ કરવામાં આવ્યો.