અમરેલીથી કુકાવાવ અને ગોંડલ રોડને જોડતા ડાયવર્ઝનનું કામ કરાવતા શ્રી અશ્ર્વિન સાવલીયા

અમરેલી,અમરેલી કુકાવાવ ગોંડલ રોડને જોડતા ડાયવર્ઝનનું કામ શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયાએ શરૂ કરાવ્યું છે.પોતે જ સાઇટ ઉપર ઉભા રહી ડાયવર્ઝનનું કામ કરાવી જરૂરી સુચનાઓ આપી હતી. હજારો લોકોની અવરજવર હોઈ તેવા અમરેલી થી કુકાવાવ ગોડલ રોડને જોડતા માર્ગ ના ડ્રાયવઁજના કામનુ સ્થળ પર ઉભારહી કામ કરાવતા શ્રી અશ્ર્વિનભાઈ સાવલીયાએ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું લોકોની સુવિધા માટે શ્રી સાવલીયા ખડેપગે રહયા હતા.