અમરેલીમાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,

અમરેલી જેસિંગપરા અક્ષરધામ સોસાયટીમાં રહેતા પંકજભાઇ દિનેશભાઇ પોકળ ઉ.વ.33ના ચારેક માસ પહેલા છુટા છેડા થઇ જતા પોતે નિરાશ અને એકલવાયું લાગતા ઉપરના માળે પોતે પોતાનીમેળે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું પિતા દિનેશભાઇ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.