દામનગરના શાખપુરમાં નવજાત બાળા શિશુ મળી આવ્યું

  • પોલીસે કોઇ અજાણ્યા સ્ત્રી-પુરુષ સામે ત્યજી દેતા ગુન્હો દાખલ કર્યો

અમરેલી,
દામનગરના શાખપુર ગામે તા.20/10ની રાત્રીના કોઇ સ્ત્રી અને કોઇ અજાણ્યા શખ્સે નવજાતને બાળકીને જન્મ કરાવી જાહેર જગ્યાામાં ત્યજી દઇ ગુન્હો કર્યાની હે.કોન્સ.લતીફખાન પઠાણે દામનગર પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.