ચાર ડિસેમ્બરે ગુજરાતમાં જવાદ વાવાઝોડું ચક્રવાતી તોફાન સાથે ટકરાવાની આગાહી

અમરેલી,
નવામાન ખાતાની આગાહી મુજબ આગામી 4 ડિસેમ્બરે ગુજરાતમાં વધ્ાુ એક વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે.
જવાદ નામું વાવાઝોડુ ચક્રવાતી તોફાનનું રૂપ પણ લઇ શકે છે ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એક વાર વાવાઝોડાનું સંકલ્પ જોવા મળ્યુ છે આંધ્ર પ્રદેશ ઓરીસ્સામાં આ ચક્રવાતી તોફાનનું રૂપ લઇ શકે છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.