ડેડાણમાં વિજ ટ્રાન્સફોર્મર પર દિપડો ચડી જતા મોત

ડેડાણ,
ડેડાણ રેવન્યુ પીજીવીસીએલના વિજપોલના ટ્રાન્સમિટર પર દિપડો ચડી જતા વિજશોકના કારણે મૃત્યુ સ્થળ તપાસને આધારે જણાય આવેલ છે.
મૃતદેહને પી.એમ. અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામા આવેલ છે.