કોલડા ગામે 100 પરીવારોને 250 કિલો ખજુરનું વિતરણ

અમરેલી,
ઉત્તરાયણ ના પાવન દિવસે લાયન્સ ક્લબ અમરેલી(મેઈન) અને ડ્રિસ્ટિક ટ્રેઝરર લાયન કાંતિભાઈ વઘાસીયા ના સહયોગ થી કોલડા ગામે 250 કિલો ખજૂર નું 100 જેટલા પરીવારમાં વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં લાયન પ્રમુખ દિનેશભાઇ ભુવા સેક્રેટરી લાયન રાજેશભાઈ ઝાલાવાડિયા ઘભ લાયન દિનેશભાઈ હિરપરા ઘભ લાયન ભાવેશ નાકરાની ઘભ લાયન કૌશિક હપાણી વઘાસીયા પરીવાર માથી છગનભાઈ વઘાસીયા કોલડા ગામ ના સરપંચ અને ઉપ સરપંચ વગેરે હાજર રહ્યા હતા ક્લબ ની યાદીમાં રાજુભાઈ પરીખ જણાવે છે.