સાવરકુંડલાના મહુવા રોડ ઉપર ટ્રાન્સફોર્મર રીપેરીંગની દુકાનોમાં આગ લાગતા નુકશાન

સાવરકુંડલા,
સાવરકુંડલાના મહુવા રોડ ઉપર આવેલ ટી.સી.રીપેરીંગ ની દુકાનો માં ભયાનક આગ લાગી હતી. ઈલેક્ટ્રીક ટી.સી.રીપેરીંગ કામ કરવામાં આવતું હતું આ દુકાનો માં અને કોઈ કારણો લાગી ભયાનક આગ આગ લાગતા આજુબાજુ મા અફરા તરફી મચી ગઇ હતી.સાવરકુંડલા નગરપાલિકાને ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી .સાવરકુંડલા નગરપાલિકા ના કર્મચારીએક કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.જૂનાગઢ ના વાળા ની બંધ દુકાનો માં લાગી આગ આગ લાગવા નું કારણ તપાસ બાદ ખબર પડશે.