અમરેલી જિલ્લામાં યુવક, પ્રોૈઢ અને યુવતીનું ઝેરી દવા પી જતા મોત નિપજ્યાં

અમરેલી, અમરેલી જિલ્લામાં ઝેરી દવા પી જતા મોત નિપજયાના ત્રણ બનાવો પોલીસમાં જાહેર થયેલ જેમાં લીલીયામાં રાહુલભાઇ મનુભાઇ ડાભી ઉ.વ.20 કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજયાનું મોટાભાઇ સુરેશભાઇ ડાભીએ લીલીયા પોલીસમાં જાહેર કરેલ, બગસરામાં પ્રિયંકાબેન રવજીભાઇ છોડવડીયા ઉ.વ.28 અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા મોત નિપજયાનું નાનાભાઇ રોહીતભાઇ છોડવડીયાએ બગસરા પોલીસમાં જાહેર કરેલ, રાજુલાના જુની માંડરડીમાં કનુભાઇ ભીખાભાઇ બાબરીયા ઉ.વ.52 નામના પ્રોૈઢ મજુરી કામ કરી બપોરે ઘરે પરત આવેલ અને કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાનીમેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું નાનાભાઇ રામકુભાઇ બાબરીયાએ રાજુલા પોલીસ મથકમાં જાહેર