લાઠીમાં સગીરાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, લાઠી પ્રતાપગઢ રોડ જીગાભાઇની વાડીએ મુળ એમપીની હાલ લાઠી રહેતી કેસરીબેન ભગુભાઇ ભરાડીયા ઉ.વ.17 કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત

અમરેલી નજીક ગીરીયા અને બગસરાના માવજીંજવામાં ઝેરી દવા પી જતા પ્રોૈઢના મોત

અમરેલી તાલુકાના ગીરીયા ગામે રહેતા દિનેશભાઇ ભીખાભાઇ ડાબસરા ઉ.વ.48 કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત , બીજા બનાવમાં બગસરા તાલુુકાના માવજીંજવા ગામે મનુભાઇ મેઘાભાઇ જાદવ ઉ.વ.42 કોઇ કારણોસર ઝેરી દવા પી જતા મોત