અમરેલીમાં લગ્ન પ્રસંગે 19 લાખની ઘરમાંથી મતા ચોરાઈ

અમરેલી
અમરેલી ની ભાટીયા શેરીમાં રહેતા મહમદભાઈ હબિબભાઈ મહિડા નો પરિવાર ભત્રિજા ના લગ્ન પ્રસંગે ફતેપુર ગયેલ તે દરમ્યાન કોઈ પાછળથી પ્રવેશ કરી રૂમમા રાખેલ તિજોરી કબાટમાથી રોકડ રકમ અને સોના-ચાંદી ના દાગીના મળી કુલ 19 લાખ ની મતા કોઈ ચોરી કરી ગયાનુ અમરેલી સીટી પલિસમા ફરિયાદ