અમરેલીમાં ગૌ માંસનું વહેંચાણ કરનારને ત્રણ વર્ષની સખત સજા ફટકારતી સેશન્સ કોર્ટ

અમરેલી,
અમરેલીમાં ગૌમાંસ વેંચાણ કરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો હતો.આ સાથે સરકારે ગૌવંશ કતલના કેસ લડવા માટે નિયુકત કરેલી સ્પે પીપી શ્રી ચંદ્રેશ મહેતાએ તેમના આ ત્રીજા કેસમાં આરોપીના આરોપ સાબીત કરી સજા કરાવી છે.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે,ગત તા.13/01/2019 નાં 2ોજ અમરેલીના બહા2પ2ા, મોટા ખાટકીવાડ, પાસે આરોપી અક્રમ હાજી ઉર્ફે મસ્તાન કામનાં આ2ોપીઓએ પોતાનાં મકાને વેચાણ અર્થે 2ાખેલ ગૌમાંસ સાથે પોલીસે આ2ોપી નં.2 અક્રમ હાજી ઉર્ફે મસ્તાન સોલંકી તથા મ2ણજના2 આ2ોપી નં.1 હાજી ઉર્ફે મસ્તાન ઈસ્માઈલભાઈ સોલંકી ગુનો દાખલ કરેલ.આ કેસ અમરેલીના સેશન્સ જજ શ્રી એમ.જે. પરાશરની સમક્ષ ચાલી ગયો હતો અને સ્પે. પીપી શ્રી ચંદ્રેશ મહેતાએ પુરાવાઓ સાથે આરોપને સખત સજા કરવાની કરેલી દલીલો માન્ય રાખી અને આ2ોપી નં.2 અક્રમ હાજી ઉર્ફે મસ્તાન સોલંકીેને ભા2તીય દંડ સંહિતાની કલમ – 29પ,429, 114 તથા ગુજ2ાત પશુ સં2ક્ષણ અધિનિયમની કલમ – પ(1) સાથેવાંચતા કલમ – 8 અન્વયે સજા પાત્ર ગુના માટે ત્રણ (3) વર્ષની સખત કેદ તેમજ રૂ.પ,000/- (અંકે રૂપીયા પાંચ હજા2 પુ2ા) દંડની સજા ભોગવવાનો હુકમ ક2વામાં આવ્યો હતો તેમજ આ2ોપી જો દંડ ની ભ2ે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ક2વામાં આવેલ.