ચાવંડમાં મોટર સાયકલ ચોરીમાં ઝડપાયો

અમરેલી,
નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી પોસ્ટે ગુ.ર.નં 11193034240054/2024 ૈંઁભ કલમ 379 મુજબનો ગુન્હો તા.09/03/2024 ના કલાક 17/00 વાગ્યે રજી થયેલ હોય જે અનવ્યે લાઠી પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. શ્રી એચ.જે.બરવાડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમા લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના કલાકોમા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીને (1) રમેશ ઉર્ફે બુધો માધાભાઇ જાદવ ઉ.વ.39 ધંધો.મજુરી રહે. જુના રામપર તા.વલ્લભીપુર ને ઝડપી લઇ મુદામાલ (1) એક હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ રજી નં.ય્વ-04-મ્ઁ-0789 ની કિ.રૂા.22,000/- રિકવર કરેલ છે. આ આરોપી સામે દામનગર, લીલીયા, જસદણ, આટકોટ, વલ્લભીપુર, સિંહોર, ઉમરાળા, લાઠી પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયા