અમરેલી નગર શિક્ષણની જેશીંગપરા કન્યા શાળામાં પી.એમ.શાળામાં સમાવેશ

અમરેલી,
અમરેલી પ્રાથમિક શિક્ષણ સમિતિના હસ્તકની જેસિંગપરા કન્યાશાળા કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયના ભારત સરકારના પી.એમ શ્રી શાળાના પ્રોજેક્ટના ફેઝ-2માં સમાવેશ કરવામાં આવ્યો.આ પ્રોજેકટ અંતર્ગત તાલુકામાં ફક્ત એક જ પ્રાથમિક શાળાની પસંગી,જેમાં અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હસ્તકની જેસિંગપરા કન્યાશાળાન પસંદ થયેલ હોય,શિક્ષણ નીતિ-2020ના તમામ માપદંડો તેમજ તમામ પાસાઓનું અમલીકરણ કરવા માટે સુવિધાઓ,અત્યાધુનિક ડિજિટલ પુસ્તકાલય, ડિજિટલ ક્લાસરૂમ,અત્યાધુનિક પ્રયોગશાળા, ઇન્ટરનેશનલ કક્ષાનું મેદાન, કોચિંગ, 21મી સદીનું આધુનિક કૌશલ્યલક્ષી શિક્ષણ મેળવતા થાય તેવી સુવિધાઓ સરકાર દ્વારા પ્રાપ્ત થશે.આ પ્રોજેકટ માટે શાળા પરિવારને સતત માર્ગદર્શન સને પ્રેરણા ચેરમેન શ્રી તુષારભાઈ જોશી, શાસનધિકારી સાહેબ,વાઇસ ચેરમેન તરફથી મળી રહેતી,જેના ફળ સ્વરૂપે પી.એમ શ્રી શાળામાં સમાવેશ થયેલ છે.આ સિધ્ધી માટે શાળાના આચાર્યશ્રી ભટ્ટ તેમજ શાળા પરિવાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી,શાસનધિકારી ,વાઇસ ચેરમેન, ટીમ અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શુભકામના પાઠવવામા આવે છે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી અને ટીમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાલદેવો ભવની ભાવના સાથે સતત રચનાત્મક અને સર્વાંગી શિક્ષણ માટે અને શહેરના બાળકોના સર્વાંગી વિકાસમાટે ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા અને અમરડેરીના વાઇસ ચેરમેનશ્રી મુકેશભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળપ્રયાસરત અને પ્રયત્નશીલછે,જે અંતર્ગત હાલમાં અમરેલી શહેરના છેવાડે રહેતા બાળકોના અભ્યાસ માટે ચેરમેન શ્રી તુષારભાઈ જોશીના પ્રયાસથી તેમજ શાસનાધિકારીસાહેબ,વાઇસ ચેરમેન તેમજ કચેરીના હેડ ક્લાર્ક અલ્તાફ ભાઈ તેલીના સૂઝબૂઝ ભર્યા પ્રયાસથી અમરેલીના લીલાનગર (સાવરકુંડલા રોડ) વિસ્તારમાં પ્રાથમિક બનાવવા માટે 1000 ચો.મી જમીન સરકાર દ્વારા નગર શિક્ષણ સમિતિને શાળા બનાવવા માટે ફાળવણી કરવા આવેલ,ટુંક સમયમાં નગર શિક્ષણ સમિતિ દ્વારા અત્યાધુનિક શાળાનું મકાન બનાવમાં આવશે,અને આ વિસ્તારના બાળકો માટે વહેલી તકે શાળા શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે,આ માટે સમગ્ર શિક્ષણ સમિતિ ગુજરાત સરકારશ્રી, કલેક્ટરશ્રી અમરેલી,જિલ્લા શિક્ષણા ધિકારી શ્રીનો આભાર