અમરેલી તાતણીયા ધાવડીયાના પુલ માટે 85 લાખ મંજુર March 20, 2024 0 comment ખાંભા, ખાંભા તાલુકાના તાતણીયા ધાવડીયાને જોડતા પુલ(85લાખ) નું આજ રોજ ધારી ખાંભા બગસરા વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય જે વી કાકડીયા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.