અમરેલી નદી કાંઠે મરચા મસાલા બજારનો પ્રારંભ

અમરેલી,
અમરેલી સ્વામિનારાયણ મંદિર સામે નદીના પટે અમરેલી જીલ્લાની સૌથી મોટામા મોટી મરચા મસાલા બજાર તેમજ આધ્ાુનિક મશીનો તેમજ ગોંડલના પ્રખ્યાત મહારાષ્ટ્રના તેમજ ઓલ ઓવર ગુજરાતના કે ડબલ પટો સીંગલ પટો રેશમ પટો , મરચી તેમજ ઘોલર અને કાશ્મીરી મરચું તેમજ ધાણાજીરૂ , હળદર, ગરમ મસાલો, જીરૂ તમામ પ્રકારના મરચા બજારની અંદર તમામ પ્રકારના મસાલા મળશે. તેમજ આધ્ાુનિક મશીન દ્વારા દળી આપવામાં આવશે. અમરેલી જીલ્લાના તામામ ગામમાંથી લોકો મરચા મસાલા લેવા માટે ઉમટી પડે છે. આ મરચા મસાલા અંદર સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓને વ્યાજબી ભાવે દળી આપવામાં આવશે.તેમજ હોલસેલ તથા રીટેલ માલ આપવામાં આવશે.મરચા મસાલા બજારમાં 30 થી 35 સ્ટોલો તેમજ ઘંટી દળવા માટે મશીન મુકેલ છે. અને તમામ પ્રકારની વસ્તુુઓ અહીં રૂબરૂ જોઈ ગ્રાહકને સંતોષ થાય એ પુર્ણ વેચવામાં તેમજ દળી આપવામાં વજન લઈ દળી અપાઈ છે. એસોસીએશનના પ્રમુખ બોબીભાઈ રહીશ, શાહરૂખભાઈ બીલખીયા તેમજ નાના વેપારીઓને તેમજ ગ્રાહકને વધ્ાુ સુવિધા તેમજ પાણી અને અન્ય પ્રકારની વ્યવસ્થા ગ્રાહકોને મળે તેમજ વાહન પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બજારોમાં અઢી મહિનાની લાંબી સીઝન ચાલશે. ડબલપટો , રેશમ પટો, કોલર મરચી, સીંગલપટો તેમજ તમામ પ્રકારના ભાવ 150/- થી લઈ 300 સુધી રહેશે.જયારે ધાણા, જીરૂ , હળદર,150/-,200/-,300/- ભાવ રહેશે. અને ગયા વખત કરતા આ વખતે ભાવમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવેલ