અમરેલી જિલ્લામાં કોરોના થી વધુ એક મોત

અમરેલી,તારીખ 26 ના અમરેલીની સિવિલમાં દાખલ થયેલ કોરોના પોઝિટિવ દર્દી સાવરકુંડલાના ગોરડકા ગામના ૪૦ વર્ષના સુરતથી આવેલા બટુકભાઈ જેરામભાઈ બલદાણીયા નું મૃત્યુ નિપજતા અમરેલી જિલ્લામાં મૃત્યુઆંક છ થયો છે.