Monday, October 26, 2020
Home તંત્રી લેખ

તંત્રી લેખ

કમલનાથે સ્ત્રી નેતા વિશે કરેલા નવા હલકા ઉચ્ચારણોનો ભારે ઊહાપોહ

ભારતમાં મોટા ભાગના રાજકારણીઓને બોલવાનું ભાન નથી રહેતું. મોં આગળ માઈક હોય ને સામે ઓડિયન્સ હોય એટલે એ લોકો નેતા છોડીને બજાણિયા બની જાય...

પાકિસ્તાન અને ચીન સંપીને ભારતની સામે યુદ્ધ કરવાનો પેંતરો ઘડી રહ્યા...

પાકિસ્તાન અને ચીન સંપીને ભારત સાથે યુદ્ધ કરી શકે છે એવી આશંકા અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચીન સાથેની લદાખ...

રાજ્યમાં કરોડો રૂપિયાના નવા રોકાણો વચ્ચે પાક વીમો ચૂકવવામાં કંપનીઓના ઠાગાઠૈયા

ગુજરાતનો વિકાસ વિપરીતકાળે પણ ચાલુ છે તે એક શુભ સંકેત છે. પ્રતિકૂળતાને અનુરૂપ સરકારની નીતિને ઢાળી તે પરિસ્થિતિને અનુકૂળતામાં બદલવાની કુશળતા મુખ્ય પ્રધાન વિજયભાઈ...

આપણી ટીવી ચેનલો એટલે વા વાવાથી નળિયું ખસ્યું તે દેખીને કૂતરું...

આજકાલ ટીવી ચેનલોમાં જે રાડારાડી ચાલે છે એવી તો દુનિયાના કોઈ દેશમાં નથી. અરનાબ ગોસ્વામીને સાંભળતા કોઈ સામાન્ય દર્શકનું તો બ્લડ પ્રેશર વધી જાય....

દુબેના એન્કાઉન્ટર પછી પણ હજુ ઉત્તર પ્રદેશ તો ગુનેગારોનું સ્વર્ગ છે

અંતે ઉત્તર પ્રદેશનો ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં પતી ગયો ને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપાયો તેના ચોવીસ કલાકમાં તો તેની કથા કાયમ માટે સમાપ્ત થઈ...

પૃથ્વી ગોળ છે એમ સુશાંતના કેસમાં આખરે હતા ત્યાં ને ત્યાં...

સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં અંતે બોમ્બે હાઈ કોર્ટમાંથી રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા. સુશાંતના કેસમાં બહુ ધમાધમી પછી ગયા મહિને સુશાંતની છેલ્લી ગર્લફ્રેન્ડ...

ઉત્તર પ્રદેશમાં બળાત્કારના આરોપીઓને છાવરવામાં પોલીસને શું રસ હોઈ શકે છે?

બાલિકાઓ અને યુવતીઓ પરના અત્યાચારો ધૂમ વધવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશમાં હાથરસમાં પાશવી બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીનાં મોતની ઘટનાને મુદ્દે ઘમસાણ...

અનામતની જોગવાઈઓમાં ક્રિમી લેયર અંગેની અમલવારી સરકારને ભારે પડે છે

સુપ્રીમ કોર્ટે છેલ્લા બે વર્ષમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈને મુદ્દે આપેલા અલગ અલગ ચુકાદાઓના કારણે આપણે ત્યાં લાંબા સમયથી મગજમારી ચાલે...

નિર્મલા સીતારામનનું આ નવું પેકેજ બજારને ફૂલગુલાબી તો બનાવશે જ

કોરોનાનો રોગચાળો દૂર કરવા માટે લાદવા પડેલા લોકડાઉને દેશના અર્થતંત્રની હાલત બગાડી નાખી છે. ઉદ્યોગ-ધંધા સાવ પડી ભાંગ્યા છે ને બેરોજગારોની તો ફોજ ખડકાઈ...

કોરોનાની દવા હજી આડેધડ ચાલે છે ? દાક્તરોના છબરડાઓ કંઈ ઓછા...

યુગ બદલાઈ ગયો છે. રોજ જુદી જુદી વાતો હવામાં વહેતી રહે છે. ગઈ કાલે વળી વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ જાહેરાત કરી કે સ્પેનિશ ફ્લુ...

25-10-2020

error: Content is protected !!