કડકડતી ઠંડીમાં ગીરગઢડામાં રાત્રિના સમયે બે સિંહનુ નાઈટ પેટ્રોલિંગ!..સોશિયલ મીડિયામાં થયો...
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક ગીર જંગલના વન્ય પ્રાણીઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી પશુના મારણ કરી જતાં હોય છે. ત્યારે ગીરગઢડાના હરમડીયા મોરવાડ...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરૂનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો
સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખુલતી બજારે યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા ૩૬,૦૦૧બોલાયો છે. ગોંડલ માર્કેટીંગયાર્ડમાં સવારે સૌ પ્રથમ નવા જીરૂની...
MSUમાં જુદી જુદી યુનિવર્સિટી ૫ હજાર વિદ્યાર્થીઓ આવશે, કેટલાક મહાનુભાવો લેક્ચર...
એમ.એસ.યુનિવર્સિટી ની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આગામી ૬થી ૮ જાન્યુઆરી દરમિયાન નોન ટેકનિકલ ઇવેન્ટ પરામર્શ ૨૦૨૩ યોજાશે. જેમાં પશ્ર્ચિમ ભારતના વિવિધ રાજ્યોના ૫ હજારથી વધુ...
સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ૪ શખ્સો ઝડપાયા
મકરસંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ દોરી ખૂબ જ ઘાતક પુરવાર થાય છે. ઘણા ખરા કિસ્સાઓમાં ચાઈનીઝ દોરીના કારણે વાહન ચાલકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો પડ્યો છે....
ડાંગમાં યુવક ઓનલાઈન બાઈક ખરીદી કરવા જતાં બન્યો ઓનલાઈન ફ્રોડનો શિકાર
સુબિરના યુવાને ઓનલાઈન બાઈક ખરીદી કરવાનાં ચક્કરમાં ૨૫,૫૦૦ ગુમાવી છેતરપીંડીનો ભોગ બનતા પોલીસ મથકમાં ફરીયાદ કરી
ડાંગના સુબીર ગામના ૨૨ વર્ષીય સુનીલ પવાર પોતાના મોબાઈલમાં...
લીમખેડામાં સગીરાનું અપહરણ બાદ દૃુષ્કર્મ ગુજાર્યુ
લીમખેડા તાલુકાની ૧૬ વર્ષ ૬ માસની સગીરા ૨ જાન્યુ.ના રોજ સવારે શાળામાં અભ્યાસ અર્થે જઈ રહી હતી. તે સમયે જેતપુર દૃુ ગામનો અંકિત ભરવાડે...
અમદાવાદના શાહપુરમાં એક મકાનમાં સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ...
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં...
ઉમરગામના ઈન્ડિયાપાડા ખાતે ગૌશાળાના લાભાર્થે ગીતા રબારી – માયાભાઈ આહીરનો ડાયરો...
વલસાડ જિલ્લાના ભીલાડના ઈન્ડિયાપાડા સ્થિત ત્રીનેત્રેશ્ર્વર મહાદૃેવ મંદિરના સંચાલક દ્વારા આગામી દિવસમાં દૃેશનું એકમાત્ર જ્યાં તમામ ૫૧ શક્તિપીઠના દૃર્શન કરી શકાય એ માટે ભવ્ય...
જેતપુરના રહેણાંક મકાનમાં એસએમસીનો દરોડો, વિદૃેશી દારૂની ૧૯૨ બોટલ ઝડપાઇ,
રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો કરી વિદૃેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક બૂટલેગરના ઘરે...
અંજારમાં ખુલ્લા મેદાનમાંથી અજાણી મહિલાનો મૃતદૃેહ મળ્યો, પોલીસે હાથ ધરી તપાસ
અંજારની કેજી માણેક શાળા નજીકના ખુલ્લા મેદાનમાંથી સવારે એક અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદૃેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી છે. અંદાજિત...