Monday, January 25, 2021
Home ગુજરાત

ગુજરાત

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે પ્રારંભિક તબક્કામાં ૩૦ ઇલેક્ટ્રિસ બસો દોડાવાશે

ગાંધીનગર, અમદાવાદમાં પ્રદૂષણ અટકાવવા નિર્ણય   ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહૃાાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેકટ્રીકબ સ...

૨૪ જાન્યુઆરીથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી

ઉત્તરાયણ બાદ પવનની દિશા બદલાય છે અને ઠંડીનું જોર ઘટે છે. પરંતુ રાજ્યમાં હજુ પણ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી...

ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રૂપાણી સરકારે ઇઇ સેલને તાળાં માયા

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપિંસહ જાડેજા, ACB મ્ના વડા કેશવ કુમાર અને DGP આશીષ ભાટિયાએ પત્રકાર પરીષદ કરી...

ભાવનગરના બિલા ગામે દીપડો કૂવામાં પડ્યો,ટોળેટોળાં ઉમટ્યાં

જિલ્લાના જેસર પંથકમાં દીપડો કૂવામાં પડતા ફોરેસ્ટ ખાતા એ રેસ્કયુ કરી દીપડાને બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જેસર તાલુકા ના બેલા...

હવે વોટ્સેપથી રાજ્યમાં લેવાશે ધોરણ ૩ થી ૧૨ની ઓનલાઈન પરીક્ષા

‘૮૫૯૫૫૨૪૫૨૩ નંબર વિદ્યાર્થીઓએ સેવ કરી ક્ત હેલો લખશે તો ક્વિક રિપ્લાય મળશે પ્રથમ તબક્કામાં આગામી ૨૩મી જાન્યુઆરીના રોજ ધોરણ.૩થી ૫ના વિદ્યાર્થીની કસોટી લેવામાં...

પીએમ મોદીની જાહેરાત સાથે હું સહમત છું. હું વેકસીન લેવા ત્યાર...

રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાને વિકરાળ બનાવતા રેલવેના ફાટકો ઉપર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની યોજનામા મહિલા કોલેજ, રેલનગર અને મોરબી રોડ ઉપર બ્રિજ બન્યા બાદ...

ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ કમલમ રખાયું:...

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડ્રેગન ફ્રુટના નામ બદલવા પર નિવેદન આપ્યું છે. સીએમ રુપાણીએ કહૃાું કે ડ્રેગન ફ્રુટના આકાર કમળ જેવો છે, તેથી તેનું નામ...

આયુષ્યમાન કાર્ડ યોજના: રાજયના નાગરિકોની સારવાર પાછળ ગત વર્ષે રૂ.૯૦૦ કરોડ...

રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂા. ૨૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજયના આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું...

સુરતના ડાયમન્ડ ઉદ્યોગને ફળ્યું વર્ષ ૨૦૧૯નું એન્ડિંગ, ૨૦૨૦માં નિકાસ વધ્યું

હીરાઉદ્યોગ માટે નાતાલ ફળદાયી રહી હતી. ક્રિસમસ નિમિતે વિશ્ર્વભરના બજારોમાંથી પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ રહેતા તૈયાર હીરાની નિકાસ ડિસેમ્બર માસમાં ઉંચી ગઈ હતી. જેમ એન્ડ...

ફેબૃઆરીમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો શરૂ થાય તેવી સંભાવના

રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે જૂનાગઢ તાલુકાનાં કેશોદની સ્કૂલમાં ૧૧ વિદ્યાર્થિનીઓ પોઝિટીવ આવતાં વાલીઓની ચિંતામાં...
error: Content is protected !!