Sunday, December 10, 2023
Home ગુજરાત

ગુજરાત

અમરેલીના ઠેબી ડેમમાં પાણીની આવક

બાબરા અને ચિતલ ના ગામડાઓમાં પડેલ સારા વરસાદને કારણે અમરેલીની જીવાદોરી જેવા ઠેબી ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે

અમરેલી સહિત રાજ્યના છ જિલ્લામાં એટીએસનું ઓપરેશન

અમદાવાદના ગન હાઉસમાંથી ગેરકાયદેસર રીતે હથીયાર વેચવાની બાતમી મળતા એટીએસ દ્વારા કરાયેલી તપાસમાં ભાવનગર મોરબી કચ્છ અમદાવાદ અને ગોધરા તથા અમરેલી જિલ્લામાં ૫૪ જેટલા...

બગસરા પાસે બળદ ગાડુ તણાતા ચાર તણાયા

બગસરાના ખીજડીયા નજીક બળદગાડુ તણાતા એક જ પરિવારના ચાર લોકો તણાઈ ગયા હતા જ્યારે 3નો બચાવ થયો હતો એક બળદનું મોત તણાઈ જનાર પરિવાર...

કોરોનાનો આતંક: ૨૪ કલાકમાં ૧૮,૦૦૦ પોઝિટિવ કેસ,૪૦૭ના મોત

ન્યુ દિૃલ્હી, ભારતમાં કોરોના મહામારીના કેસો સતત વધતાં રેલવે દ્વારા હવે ઓગસ્ટથી સામાન્ય રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે કોરોના વાઇરસ બ્રેક વગરની...

સરહદે તણાવ વચ્ચે અમેરિકાનું ભારતનો સમર્થન,ચીન લાલઘૂમ

વૉિંશગ્ટન, એશિયામાં ચીનની દૃાગીરી સામે અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. અમેરિકાએ યુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. તેની શરૂઆત જર્મનીથી થવાની...

જળની સુરક્ષા માટે સામૂહિક પ્રયાસો કરવા જરૂરી: રૂપાણી

વડોદૃરાની સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાના ૧૦૦૦ જેટલા ભવનોમાં પ્રોજેકટ માત્ર નવ માસમાં પૂર્ણ કરાયો અમદૃાવાદૃ,જળ એ જ જીવન છે અને પાણી જ વિકાસનો આધાર છે...

ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દી કોરોના મુક્ત થતા રજા અપાઈ

ગીર-સોમનાથ , સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડી-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે....

ગુજરાતમાં આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી

ગુજરાતમાં ચોમાસાની મોસમનું પ્રભુત્વ વધ્યું છે અને હવે આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદૃની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી...

ગુરૂપૂર્ણિમાના પર્વે અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લુ મુકાયું

આજે ગુરૂપૂર્ણિમા છે અને હાલ કોરોનાની મહામારીને લઈ મંદિરોમાં વધુ ભીડ ન થાય અને કોરોનાનો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યોમાં કેટલાક મંદિૃરોને બંધ...

છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકા, રાણાવાવમાં ૧૧ ઈંચ વરસાદ

ખંભાળીયામાં ૧૯ ઈચ, કલાયણપુરમાં ૧૪ ઈચ, દ્વારકામાં અને પોરબંદૃર જિલ્લાના રાણાવાવમાં ૧૧ ઈચ વરસાદ રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે....

error: Content is protected !!