અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી: એસવીપીમાં દાખલ થયા ૪ પોઝિટિવ દર્દી
૨૨ ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી ૨૪૬ મુસાફરો સાથેની લાઈટ આવી પહોંચી હતી
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. યુકેની ગુજરાતમાં આવેલી...
ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને શાળા સંચાલક મહામંડળે ઉતાવળિયો ગણાવ્યો
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે. જોકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું...
ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાંમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહૃાો છે, ત્યારે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૨-૨૩ ઓગસ્ટ એટલે કે શનિ-રવિના રોજ ગુજરાતમાં જળબંબાકાર વરસાદની આગાહી...
મોઢેરામાં સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં ફેલાતા આહલાદક નજારો દેખાયો
મહેસાણા જિલ્લાની સાન એવા જગવિખ્યાત સૂર્ય મંદિરમાં આજે આહલાદક નજારો જોવા મળ્યો હતો. આજે સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં થઈને ગર્ભગૃહમાં આકર્ષક રૂપમાં સૂર્ય...
પાવાગઢનું મહાકાળી મંદિર હવે ૧લી જૂન સુધી બંધ રખાશે
કોરોનાની મહામારીને લઈ સંક્રમણ વધુ ન ફેલાય માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી ૨૮મી એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. હાલ કોરોના...
અમદાવાદમાં વૅક્સિન લીધાના ૧૨ કલાક બાદ શ્વાસ લેવામાં તકલીફથી આધેડનું મોત
જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહૃાો છે. લોકોને વધુમાં વધુ પ્રમાણેમાં કોરોના વિરોધી રસી લેવા માટે...
કોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ બનવા તૈયાર નહોતું ખડગે બન્યા ત્યારથી દૃુ:ખી :...
વિધાનસભાની ચૂંટણીને લઇ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ૩ બેઠક માટે સભા સંબોધી
વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી ૫મીએ યોજાશે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ૩ બેઠક...
એક વર્ષથી બંધ ભાવનગર-પાલીતાણા લોકલ ટ્રેન ૬ એપ્રિલથી ફરી શરૂ થશે
લોકલ ટ્રેનના જૈન તીર્થનગરીના સવાર સાંજ બે ફેરાથી સ્થાનિકોને રાહત
સૌરાષ્ટ્રમાં ભાવનગરથી જૈન તીર્થસ્થળ પાલીતાણા વચ્ચે એક વર્ષથી બંધ લોકલ ટ્રેન ફરી ૬ એપ્રિલથી...
જૂનાગઢમાં ત્યજી દેવાયેલ બાળક મળી આવતા લોકોમાં રોષ
ગુજરાતમાં લોકો માનવતા નેવે મૂકી રહૃાાં છે. બાળકો ત્યજી દેવાના અનેક બનાવો સામે આવી રહૃાાં છે. રાજકોટ બાદ હવે જૂનાગઢમાં બાળકને તરછોડી દેવાનો બનાવ...
ગુજરાત રાજ્યના ૮૪ તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રી
સુરત જિલ્લા ના કામરેજ તાલુકામાં ૩.૫ ઈંચ વરસાદ પડ્યો છે
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે....