રાજ્યના ભીષ્મપિતામહ કેશુભાઇ પટેલ પંચમહાભૂતમાં વિલિન
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા કેશુભાઇ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
મુખ્યમંત્રી,ના.મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓએ તેમના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ...
૩૨ વર્ષ બાદ કાળીચૌદશની પૂજા અને ચોપડાપૂજન રાતને બદલે દિવસે કરવાં...
દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા...
રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ દુઃખદ અવસાન:ઘેરા શોક
ગુજરાતના રાજયસભાના સાંસદ, ઉત્તમ સમાજસેવક, પ્રતિષ્ઠિત વકીલ શ્રી અભયભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી
વ્યક્ત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે...
જૂનાગઢમાં સક્કરબાગ ઝુમાં નિપજ્યા બે સિંહ બાળના મોત
જૂનાગઢ ખાતેથી ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં જુનાગઢ સક્કરબાગ ઝુમાં બે સિંહ બાળના કરૂણ મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે માતાએ દૂધ ન...
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં માદા વરુએ પાંચ બચ્ચાને જન્મત આપ્યો
જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં માદા વરુએ પાંચ બચ્ચાંને જન્મ આપતા ખુશીનો માહોલ ફેલાયો છે અને પાંચ બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળી રહૃાું છે. વન્ય પ્રાણીઓમાં...
ફરી એકવાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા પડે તેવી સંભાવના
નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના
ફરી એકવાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમામે દક્ષિણ...
ટૂંક સમયમાં કોરોના વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે, ૧૦ કરોડ યુનિટ તૈયાર:...
તબક્કામાં જેમને રસી આપવાની છે તે લોકોનું લીસ્ટ તૈયાર, રાજ્ય સરકારે કોરોના પાછળ અત્યાર સુધીમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે: નીતિન...
ગિરનાર રોપ-વેને ‘શ્રેષ્ઠ યુનિક ટુરિઝમ આકર્ષણ એવોર્ડ
જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. પેસેન્જર રોપવે ક્ષેત્રે અગ્રણી ગણાતી ઉષા બ્રેકોએ વિકસાવેલા ગિરનાર રોપ-વેને ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ બેસ્ટ...
ગોંડલ-જેતપુર હાઇવે પર ૨ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે યાર્ડ પાસે ડુંગળી ભરેલું ટ્રેક્ટર વેગનઆર કાર પર પલટી મારી જતાં અકસ્માત થયો હતો....
એજ્યુકેશન સાથે ક્યારેય સમાધાન ના થવું જોઈએ: હાઈકોર્ટ
રાજ્ય સરકારે એ ખાતરી કરવી જોઈએ કે કોરોના કાળમાં ફી ચૂકવવાની અસમર્થતાને કારણે માતા-પિતા પોતાનાં બાળકોને શાળામાંથી પરત ખેંચવાની ફરજ પાડવામાં ન આવે, એમ...