Sunday, December 10, 2023

એએમસીએ ૪ હોસ્પિટલોને કોવિડનો દરજ્જો રદ કર્યો

સુવિધા પુરતની ન મળતા આકરા પગલાં એએમસી દ્વારા વિવિધ કોવિડ હોસ્પિટલની ચકાસણી માટે ૪ સભ્યોની મેડિકલ એક્સપર્ટ કમિટિની રચના કરાઈ અમદાવાદ , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

GTUની ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા ખળભળાટ

અમદાવાદ, કોરોના મહામારીને પગલે હાલ દેશમાં ઓનલાઇન સ્કૂલ અને કોલેજ ચાલી રહીં છે. દરમ્યાન આજે જીટીયુની ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી. આ પહેલા બે દિવસ...

રાજ્યમાં નખત્રાણામાં ૧૪ મિમિ અને અરવલ્લીના ભિલોડામાં ૩ મિમિ વરસાદ

રાજ્યના ૩૮ તાલુકામાં મધ્યમ વરસાદ રાજ્યમાં ચોમાસુ નબળુ પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહૃાા છે. ગઈકાલે રાજ્યના ૩૮ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી...

મોરબીમાં ડ્રગ્સ સાથે એક ઈસ્મની ધરપકડ કરવામાં આવી

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક શખ્સ પ્રતિબંધિત ડ્રગ્સ લઈ કોઈને વેચવાની ફિરાકમાં હોવાની મોરબી એસઓજીની ટીમને બાતમી મળી હતી અને તેના...

અમદાવાદના ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ લીરેલીરા ઉડ્યા

મોટી સંખ્યામાં લોકો એકઠા થતા કોરોનાનો ભય વધ્યો શહેરમાં ધીરે-ધીરે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહૃાો છે. ત્યારે હવે લોકો બેફામ બની માસ્ક તેમજ...

દ.ગુજરાતના ૩૨ તાલુકામાં વરસાદ, ડોલવણમાં ૫ ઈંચ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં તમામ ૩૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં પાંચ ઈંચ વરસાદ...

શ્રાવણમાસનો અંતિમ દિવસ: સોમનાથ ત્રિવેણી સંગમના પર લોકો ભૂલ્યા કોરોના

ગીર સોમનાથ શ્રાવણના અંતિમ દિવસ એવા અમાસના પવીત્ર ત્રિવેણી સંગમ ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. ત્રિવેણી સંગમ ખાતે ભવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા...

error: Content is protected !!