Sunday, December 10, 2023

હવે ૧૪મી જુલાઈથી હીરાના કારખાના ચાલુ થશે : કાનાણી

ટેક્ષટાઈલ અંગે સીઆર પાટીલના વડપણ હેઠળ મિટિંગ સુરત મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયને બદલવામાં આવ્યો હીરા ઉદ્યોગ-ટેક્સટાઈલ અંગે મહત્વની જાહેરાત   સુરત શહેરમાં કોરોનાના કેસ ધીમે ધીમે...

ATM આકસ્મિક કારણસર આગ લાગી : પૈસા બળીને ખાખ

ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી : આગ ઉપર કાબૂ મેળવતા આસપાસની દૃુકાનમાં નુકસાન થતું અટક્યુ ફાયર બ્રિગેડે જહેમત બાદૃ આગ પર કાબૂ મેળવ્યો શહેરમાં...

કોરોના કાળ વચ્ચે સીંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ૩૦ નો કરાયો ઘટાડો

ગાંધીનગર, કોરોના કાળ વચ્ચે ગુજરાતમાં આવનારા સમયમાં ઘણા ધાર્મિક તહેવારો આવી રહૃાા છે. ત્યારે તહેવાર પહેલા ગૃહિણીઓ માટે આજે એક સારા સમાચાર સામે આવી રહૃાા...

ગરમી અને બફારા બાદ દૃીવમાં ધોધમાર અને ગોંડલમાં ધીમીધારે વરસાદ

રાજકોટ, અસહૃા ગરમી અને બફારા બાદૃ ગોંડલ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદૃના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગોંડલ પંથકના વેકરી અને પાટીદૃડ...

સુરતમાં હિરાના વેપારીએ રૂ. 2.17 કરોડની છેતરપીંડી કરી

સુરત, વરાછા મિનીહિરાબજારમાં ધંધો કરતાં વેપારી પાસેથી તેના સબંધી વેપારીએ તૈયાર હિરાનો જથ્થો ખરીદ કર્યો હતો. એ પછી નાણા ચુકવવા આનાકાની કરીને એક કરોડનો ફલેટ...

રાજ્યમાં ૪ દિસ વરસાદની આગાહી, ખેડૂતો ખુશખુશાલ

ગાંધીનગર,તા.૨૪ રાજ્યમાં ૪ દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ આવી શકે છે....

રાજકોટમાં આજી ડેમ,ન્યારી ડેમ સહિતના સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં તહેવારોનો માહોલ જામી ગયો છે પરંતુ ચાલુ વર્ષે તહેવારોની ઉજવણી ફીકી પડી ગઈ હોય તેવું લાગી રહૃાું છે. કારણ કે...

ભાજપ નેતા ઝડફિયાની હત્યાનું કાવતરુ નિષ્ફળ: શાર્પશૂટરની ધરપકડ

શાર્પશૂટરે અમદૃાવાદૃ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયિંરગ કરતા ચકચાર રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે ૩ વાગ્યે એટીએસનું ઓપરેશન, શાર્પશૂટર...

ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શનનું જીવંત પ્રસારણ કરાશે

અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ૧૨ દિવસ બંધ ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેઆમ્બર સુધી અંબાજી ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, યુ-ટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ થશે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી...

ગાંધીનગર ગિટ સીટી પાસે બનશે દૃેશ-દૃુનિયાનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ

આજે વડાપ્રધાને ૬૮ મી મન કી બાતમાં કરી તેમાં સૌથી મહત્વનો મુદ્દો દૃેશના બાળકો માટે સ્વદૃેશી રમકડાં બનાવવાનો અને વૈશ્વિક રમકડાં બજારમાં ભાગીદારી વધારવાનો...

error: Content is protected !!