વરુણ અને સારાની ’કુલી નંબર ૧’નું પહેલું સોન્ગ થયું રીલીઝ
બોલિવૂડ એક્ટર વરૂણ વધન અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ કુલી નંબર ૧નું પહેલું સોન્ગ ’તેરી ભાભી’ રિલીઝ થઇ ગયુ છે. ગીતમાં વરૂણ...
મિત્ર ગણેશનો મોટો ખુલાસો: સુશાંતની હત્યા ૧૩ જૂને થઈ હતી
સુશાંતસિંહ કેસને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહૃાા છે. સુશાંતસિંહ સાથે જોડાયેલા લોકો વારંવાર એવો દાવો કરી રહૃાા છે કે સુશાંતસિંહની હત્યા કરવામાં...
એમ્સનો ફોરેન્સિક રિપોર્ટ શુક્રવાર સુધી આવી શકે છે
સુશાંત કેસના મૂળ સુધી પહોંચવાની કોશિશ
સીબીઆઈની ટીમ સતત સુશાંતસિંહના કેસમાં પૂછપરછ કરી રહી છે અને પુરાવા એકઠા કરવાની કામગીરી કરે છે
સુશાંતસિંહ રાજપૂત...
કપિલ શર્મા શોમાં ફરી જોવા મળી શકે છે ડો.મશુર ગુલાટી
સુનીલ ગ્રોવર જલદી એક નવો શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન લઈને આવી રહૃાો છે. આ શોમાં તેમની સાથે શિલ્પાશિંદે છે. સુનીલ ગ્રોવરે હાલમાં જ આપેલા...
ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલના ઘરે એનસીબી ત્રાટકી: ૧૧મીએ હાજર થવાનું મોકલાયું...
સુશાંતિંસહના મોત બાદ શરૂ થયેલી બોલિવૂડ ડ્રગ કાંડની તપાસ ધીમે ધીમે મોટું સ્વરૂપ લેતી જાય છે. રવિવારે બોલિવૂડના જાણીતા પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાલાને ત્યાં એનસીબીએ...
અભિનેત્રી સોનમ હોલિવૂડ ફિલ્મ ટેનેટ જોવા પહોંચી
અભિનેત્રી સોનમ કપૂર હાલ લંડનમાં છે
અભિનેત્રી સોનમ કપૂર ફિલ્મ જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેણે તરત જ ઇન્સ્ટાગ્રામ ઉપર ખુશી વ્યક્ત...
વિરાટ-અનુષ્કાના ઘરે દીકરી આવશે કે દીકરો, જ્યોતિષે કહૃાું-દીકરી આવશે
ભારતીય ક્રિકેટ ટીના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આગામી વર્ષે જાન્યુઆરીમાં માતા-પિતા બનવાના છે બન્નેએ થોડાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ...
પોતાના જન્મ દિન પર ધર્મેન્દ્રએ કહૃાું દૃેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં...
બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મ દિવસ છે અને તે ૮૫ વર્ષના થઈ ચૂક્યા છે. અભિનેતા આજે પોતાનો જન્મ દિવસ ઉજવવાના મૂડમાં નથી. તેની નારાજગીનું...
પિતાએ મને દૃરેક સ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું છે: શાન
તમે કોઈ પાસે કંઈ લીધું હોય તો હંમેશાં તેને પાછું આપવું
મુંબઈ, શાનનું કહેવું છે કે, તેના પપ્પાએ તેને દૃરેક પરિસ્થિતિમાં ખુશ રહેતાં શીખવ્યું હતું....
સુશાંતસિંહ કેસમાં પોલીસ સલમાનની પૂછપરછ કરશે
સુશાંતનાં નિધનને એક માસનો સમય વીતી ગયો છે
અભિનેતાના પરિવારના સભ્યોથી લઈને ફિલ્મ ઉદ્યોગ સુધી 35 થી 40 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે
મુંબઈ,
સુશાંતિંસહ...