Monday, March 8, 2021

’બેલબોટમ’ માટે ૧૦ દિવસમાં ૮૦ના દાયકાનું વડાપ્રધાન કાર્યાલય રીક્રિએટ કરાયું

અક્ષયકુમાર આજકાલ સ્કોટલેન્ડમાં ગ્લાસગો શહેરમાં ફિલ્મ ’બેલબોટમ’નું શૂિંટગ કરી રહૃાો છે. અહીંયા સ્થાનિક તંત્રનો પણ ભરપૂર સપોર્ટ મળ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ કહૃાું...

એક્ટ્રેસ સુરેખા સીકરીને બે વર્ષમાં બીજીવાર બેન સ્ટ્રોકના હુમલો

બોલિવૂડ તથા ટીવી એક્ટ્રેસ સુરેખા સીકરીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને પછી તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ આઇસીયુમાં છે. સુરેખાની...

આરકે ફિલ્મ્સ હવે બોલિવૂડમાં દમદાર વાપસી માટે તૈયાર

મેરા નામ જોકર, બોબી અને સત્યમ શિવમ સુંદરમ જેવી અનેક યાદગાર ફિલ્મો બનાવનારા નિર્માતા-નિર્દૃેશક રાજ કપૂરના બેનર આરકે ફિલ્મસને આજે દરેક કોઈ મિસ કરે...

સાઉથ સ્ટાર ચિરંજીવીની પત્ની મેઘનાએ દીકરાને આપ્યો જન્મ

સાઉથના એક્ટર ચિરંજીવીની અને મેઘનના પહેલા સંતાનનો જન્મ થયો છે. સરજા પરિવારમાં હાલ ખુશીઓનો માહોલ છે. સોશિયલ મીડિયા પર બાળકની તસવીરો વાયરલ થઈ છે. ચાર...

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ગરીબ બાળકોને વહેંચ્યાં ફૂડ પેકેટ, વિડીયો વાયરલ

તાજેતરમાં જ નવરાત્રીનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવ્યો. આ દરમિયાન લોકો પોતાના ઘરેમાં શક્તિની પૂજા-અર્ચના કરી અને કન્યાઓને ભોજન કરાવ્યુ. કેટલાય રાજનેતા અને સેલેબ્સે પણ...

આદિપુરુષ: સૈફ અલી ખાન સામે ફરિયાદ, ટ્રેન્ડ થઇ રહૃાું છે #BoycottAdipurush

૨૦૨૦નું વર્ષ બોલિવૂડ માટે ખુબ જ ખરાબ રહૃાું છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ ડ્રગ્સ અને સાથે  સાથે અવનવા વિવાદોએ બોલિવૂડને ઘેરી રાખ્યું...

તેલંગાણાના ડુબ્બા ટાંડા ગામમાં સોનુ સૂદનું મંદિર બન્યું

ગામવાસીઓએ કહૃાું- ’તે અમારા માટે ભગવાન છે’   કોરોના અને લૉકડાઉનની વચ્ચે સતત મદદ કરનાર સોનુ સૂદ હવે મસીહા બની ગયો છે. તેલંગાણા રાજ્યના ગામ ડુબ્બા...

ન્યૂયર મનાવવા ઉપડ્યા આલિયા-રણબીર કપૂર

બોલિવુડના સેલેબ્સ દર વર્ષે ન્યૂ યર મનાવવા માટે પોતાના ફેવરિટ ડેસ્ટિનેશને પહોંચી જતા હોય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ન્યૂ યર માટે ગોવા...

સિઝેને મારી સાથે માત્ર અમેરિકાના ગ્રીન કાર્ડ લેવા માટે લગ્ન કર્યા...

પ્રખ્યાત સિરિયલ ‘કસોટી જિંદગી કીમાં અનુરાગ બાસુનું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા સિજેન ખાન પર એક મહિલાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. અમેરિકાની રહેવાસી...

વરુણ ધવન-નતાશા દલાલ લગ્નના બે દિવસ બાદ અલીબાગથી પરત ફર્યાં

વરુણ ધવન તથા નતાશાએ ૨૪મી જાન્યુઆરીના રોજ અલીબાગમાં ફેરા ફર્યાં હતાં. લગ્નમાં માત્ર નિકટનો પરિવાર તથા મિત્રો જ હાજર રહૃાાં હતાં. લગ્નના બે દિવસ...
error: Content is protected !!