Wednesday, November 29, 2023

ફિલ્મ કાંતારા પણ ઓસ્કારમાં નોમિનેશન માટે મોકલાઇ!..

એસ એસ રાજામૌલીની આરઆરઆર બાદ રિષભ શેટ્ટીની પીરિયડ એક્શન થ્રિલર ફિલ્મ કાંતારાને ૨૦૨૩ના એકેડમી એવોર્ડ માટે મોકલવામાં આવી છે, જેને ઓસ્કાર તરીકે પણ ઓળખવામાં...

ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કર માટે શોર્ટલિસ્ટ, અવોર્ડ માટે આ ફિલ્મ...

ભારતીય ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉ જેને અંગ્રેજીમાં લાસ્ટ ફિલ્મ શૉ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઑસ્કાર માટે નામાંકિત કરવામાં આવી...

Taarak Mehta….’ના હવે આ મુખ્ય પાત્રએ શોને કહૃાું અલવિદા, ચાહકો માટે...

ટીવી શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લોકપ્રિય પાત્રો ભજવી રહેલા કલાકારો એક પછી એક શોને અલવિદા કહી રહૃાા છે. જણાવી દઈએ કે, આ...

હિના ખાનનું દિલ તૂટ્યુ? એક્ટ્રેસે ક્રિપ્ટિક પોસ્ટ કરી આપી દગાથી બચવાની...

’બિગ બોસ ૧૧’ ફેમ અને ટીવી એક્ટ્રેસ હિના ખાન ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. તેણી કરોડો લોકોને ઈન્સપાયર કરે છે. તેણીએ પોતાના કરિયરની શરુઆત...

કોને ડેટ કરી રહી છે રિયા ચક્રવર્તી, શું રિલેશનશિપમાં છે રિયા

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુબ લો પ્રોફાઇલ રહે છે. પહેલા તો રિયાએ સોશિયલ મીડિયા પર અને પબ્લિક અપીરિયન્સથી...

લેડી ગાગાના કુતરાને ગોળી મારનારને ૨૧ વર્ષની સજા સંભળાવવામાં આવી

હોલિવૂડ સિંગર લેડી ગાગાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. લેડી ગાગાના કુતરાને ગોળી મારનારને ૨૧ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ મામલો...

‘KGFમાં રાવની ભૂમિકા ભજવનાર અભિનેતા કૃષ્ણાજી રાવનું થયું નિધન

યશની સ્ટારર ફિલ્મ ‘કે.જી.એફ ફેઈમ અભિનેતા કૃષ્ણાજી રાવ હવે આપણી વચ્ચે નથી રહૃાા. તેઓ છેલ્લા ઘણા દિવસોની બિમાર હતા. મીડિયાના અહેવાલ પ્રમાણે ૭૦ વર્ષની...

અજય દૃેવગણ સિંઘમ અગેઇનમાં ફરી એકવાર એક્શન કરતો જોવા મળશે

અજય દૃેવગણની ફિલ્મ ’દ્રશ્યમ ૨’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. ’દ્રશ્યમ ૨’એ રિલીઝના ૭માં દિવસે ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો...

શાહરૂખ ખાન પહોંચ્યો મક્કા!..ઉમરાહની તસવીરો થઈ વાયરલ

શાહરૂખ ખાનના છેલ્લા કેટલાક વર્ષો સારા રહૃાા નથી. ૨૦૧૫માં આવેલી ’દિલવાલે’ પછી તેની લગભગ દરેક ફિલ્મ લોપ રહી હતી. તે પોતાનો કિંગ ખાન ચાર્મ...

સલમાન ખાને સગાઇ કરી લીધી!.ભાઇજાનની રિંગ પર અટકી ફેન્સની નજર

સલમાન ખાન મંગળવારે આઇફા ૨૦૨૩ (IIFA ૨૦૨૩) માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. આ અવસરે બોલીવુડના તમામ સેલેબ્રિટીઝ હાજર હતા પરંતુ સલમાન ખાનના પહોંચતા...

error: Content is protected !!